MS ધોની અને વિરાટ કોહલીના હેર સ્ટાઈલિસ્ટની ફી કેટલી? જાણી હોશ ઉડી જશે
ભારતીય ફિલ્મ ઉદ્યોગનું એક નામ, જે સેબલના વાળને શાનદાર લુક આપવા તેમજ તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી કાર માટે જાણીતું છે. લૂઈસ વીટન બેગ, BMW Z4 કાર અને ઈન્સ્ટાગ્રામ પર ઘણી સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ પર્સન સાથે તસવીરો શેર કરતા રહે છે. તેમજ આઈપીએલ પહેલા ધોની અને વિરાટને જબરદસ્ત લુક આપનાર હેર સ્ટાલિસ્ટ જાણો કોણ છે અને કેટલી ફી લે છે.
Most Read Stories