
ભગવાન શિવને દરરોજ શમીનું પાન અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નિયમિત શમીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. પૂજા પાઠમાં પણ આ છોડના પાનનું વિશેષ મહત્વ છે.

આ છોડની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે. જો શનિના કારણે સ્વાસ્થ્યની સમસ્યા હોય તો શમીના લાકડાને કાળા દોરામાં લપેટીને પહેરવો જોઈએ.

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)