AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bottom Hit Stocks to Buy : આ સસ્તા શેરના ભાવ આગામી સમયમાં વધશે, રોકાણકારોને થશે મોટો ફાયદો, જુઓ List

આ લિસ્ટમાં આપવામાં આવેલા 3 મહત્વના શેર કે જેની Fast Stochastic K લાઈન 5 નંબરને હિટ કરી ચૂકી છે. બોટમ સુધી આ શેર પહોંચી ગયા છે, તેથી હવે આ કિંમતથી તેના ભાવ ઉપર તરફ વધવાની સંભાવના ખૂબ નહિવત છે. આગામી થોડા દિવસોમાં આ શેરના ભાવ વધશે. સોમવારે સવારે આ શેરોએ બોટમ હિટ કરી હતી. આ એવી કંપની છે જેની માર્કેટ કેપ 100 કરોડ થી વધુ છે. રોકાણકારોને આગામી સમયમાં સારું વળતર મળી શકે તેમ છે.

| Updated on: Jun 24, 2024 | 12:48 PM
Share
શેરબજારની સોમવારે સામાન્ય શરૂઆત બાદ હવે માર્કેટમાં કમાણી કરવા માટેનો મોકો છે. લોકો એવા શેર શોધતા હોય છ જે માર્કેટમાં તેમને ખોટ ન કરાવે. ત્યારે અહીં કેટલાક એવા સ્ટોકનું લિસ્ટ છે જે એક દમ બોટમ પર છે. આ 4 શેર તમને આગામી સમયમાં સારી કમાણી કરાવી શકે તેમ છે.

1 / 5
Rattanindia Enterprises Ltd : આ કંપની Rattanindia ગ્રુપની મુખ્ય કંપની છે. RattanIndia Enterprises Limitedમાં ઈ-કોમર્સ, ઈલેક્ટ્રિક વાહનો અને ડ્રોન સહિત ટેક કેન્દ્રિત નવા યુગના વ્યવસાયોનો સમાવેશ થાય છે. આ કંપનીની માર્કેટ કેપ 11.89KCr છે. જેની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી હવે આગામી સમયમાં આ શેર વધવાના સંકેત છે. સોમવારે આ કંપનીના શેર બપોરે 12 થી 12:30 ની વચ્ચે 86.10 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

2 / 5
Tribhovandas Bhimji Zaveri Ltd : ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિ. એ ભારતમાં સ્થિત એક પ્રખ્યાત ભારતીય ઝવેરી અને જ્વેલરી રિટેલ ચેઇન છે. 1864માં ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી દ્વારા મુંબઈના ઝવેરી બજાર, ઝવેરી બજારમાં તેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ તેનું નેતૃત્વ તેમના પુત્ર ગોપાલદાસ ત્રિભોવનદાસ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે શ્રીકાંત ઝવેરી જૂથના વર્તમાન અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર છે. કંપની આજે મુંબઈ, સુરત, કોચી, ભોપાલ, હૈદરાબાદ, કોલકાતા અને રાજકોટ સહિત અગિયાર રાજ્યોના 23 શહેરોમાં 37 શોરૂમ ધરાવે છે કંપનીએ જુલાઈ 2011 માં પ્રારંભિક જાહેર ઓફરની દરખાસ્ત કરી હતી. તેનું માર્કેટ કેપ 845.68Cr છે. શેરની જેની Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. જેથી હવે આગામી 7 થી 30 દિવસમાં શેર વધવાની સંભાવના છે. સોમવારે આ કંપનીના શેર બપોરે 12 થી 12:30 ની વચ્ચે 126.54 પર ટ્રેડ થઈ રહ્યા હતા.

3 / 5
Skipper Ltd (India) :સ્કીપર લિમિટેડ એ ભારતીય ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ કંપની છે, જેની સ્થાપના 1981માં થઈ હતી. તેનું મુખ્ય મથક કોલકાતા, ભારતમાં છે. કંપની સાજન કુમાર બંસલ દ્વારા પ્રમોટ કરાયેલ SK બંસલ ગ્રુપનો એક ભાગ છે. સ્કીપર લિમિટેડ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન અને પોલિમર પાઈપ્સ અને ફિટિંગ સેગમેન્ટમાં કામ કરે છે જેમાં ટાવર્સ, EPC, મોનોપોલ્સ અને પોલ્સ જેવા પેટા-સેગમેન્ટમાં હાજરી છે. કંપનીનું માર્કેટ કેપ 3.95KCr છે. આ શેર સોમવારે 12 થી 12:30ની વચ્ચે 364.10 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ કંપનીના શેરની  Fast Stochastic %K બોટમને એટલે કે 5 નંબરને હિટ કરી ચૂકી છે. આગામી સમયમાં આ શેરની કિંમત હવે વધશે.

4 / 5
આજે બુધવારે શેરબજાર ફ્લેટ ટ્રેડ થઇ રહ્યું છે. ધીમી શરૂઆત છતાં ઘણા સ્ટોક રોકાણકારોને લાભ અપાવી શકે છે. અમે તમેને એવા શેર વિષે માહિતી આપી રહ્યા છે જે બોટમ લાઈનને સ્પર્શી ગયા છે. આગામી સમયમાં આ સ્ટોક સારી કમાણી આપી શકે છે.

5 / 5
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ

ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા

રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી

આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે

રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન

ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!

ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા

ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">