Hurun Rich List : હુરુન રિચ લિસ્ટમાં સૌથી યુવા અબજોપતિ છે સામેલ, અદાણી-અંબાણીના બાળકોને આપે છે ટક્કર
હુરુન ઈન્ડિયા રિચે તેની 2024ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતના 300થી વધુ અબજોપતિ છે. દેશના સૌથી યુવા અબજોપતિ 21 વર્ષના કૈવલ્ય વોહરા છે. તે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના બાળકોને પણ સ્પર્ધા આપી રહ્યો છે. આવો તમને જણાવીએ કે આ યાદીમાં કોના નામ સામેલ છે.
Most Read Stories