તમે કેટલા FD એકાઉન્ટ ખોલી શકો છો? શું કહે છે RBIનો નિયમ

જો તમે FD ખાતું ખોલવા માંગો છે તો તેણે બેંક ફોર્મમાં નોમિનીનું નામ લખવું પડશે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર તમે એક અથવા વધુ નોમિનીનું નામ પણ લખી શકો છો. હવે મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે વ્યક્તિ કેટલા ફિક્સ ડિપોઝીટ ખાતા ખોલાવી શકે છે? જો તમે પણ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરો છો, તો અમે તમને તેના વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.

| Updated on: Jan 04, 2025 | 11:48 AM
Bank FD : ભારતીય રિઝર્વ બેંકે નાની અને મોટી બચત માટે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ફિક્સ ડિપોઝીટ કરવા માટે તમારે બેંક ખાતું ખોલાવવું પડશે. હવે મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે વ્યક્તિ કેટલા ફિક્સ ડિપોઝીટ ખાતા ખોલાવી શકે છે?

1 / 5
તમે કેટલા FD એકાઉન્ટ ખોલી શકો છો? : ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ કોઈપણ સરકારી અને ખાનગી બેંકમાં ગમે તેટલા ફિક્સ ડિપોઝિટ ખાતા ખોલાવી શકે છે. આ માટે તેણે કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. જેમાં FD ખાતું ખોલવા માટે વ્યક્તિએ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આમાં ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે.

2 / 5
FD એકાઉન્ટ માટે પાન કાર્ડ જરૂરી છે : જો તમે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝીટ ખાતું ખોલો છો તો તમારા માટે પાન કાર્ડ હોવું ફરજિયાત છે. જો તમને FD પર વાર્ષિક 40 હજાર રૂપિયાથી વધુ વ્યાજ મળે છે તો તેના પર TDS કાપવામાં આવે છે. જ્યારે સિનિયર સિટિઝન માટે આ મર્યાદા 50 હજાર રૂપિયા છે. તેથી, બેંકો ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા માટે પાન કાર્ડ માંગે છે.

3 / 5
FD ખાતામાં નોમિની જરૂરી : જો કોઈ વ્યક્તિ FD ખાતું ખોલવા માંગે છે, તો તેણે બેંક ફોર્મમાં નોમિનીનું નામ લખવું પડશે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર તમે એક અથવા વધુ નોમિનીનું નામ લખી શકો છો, પરંતુ જો એકથી વધુ નોમિની હોય તો તમારે FDમાં જમા થયેલી રકમના શેર નોમિનિમાં વહેચવાની જાણકારી બેંકને કરવી પડશે.

4 / 5
FD ની પાકતી મુદત : તમે બેંકમાં 3 મહિનાથી 10 વર્ષ સુધીની FD મેળવી શકો છો. તે જ સમયે બેંકો દ્વારા સમયાંતરે વિશેષ FD યોજનાઓ પણ શરૂ કરવામાં આવે છે. હાલમાં બેંક ફિક્સ ડિપોઝિટ પર 7 થી 8.5 ટકા વ્યાજ આપી રહી છે. તમે FD દ્વારા તમારા નાણાકીય લક્ષ્યોને પણ સેટ કરી શકો છો અને પ્રાપ્ત કરી શકો છો.

5 / 5
Follow Us:
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ

ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત

આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

g clip-path="url(#clip0_868_265)">