AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin tanning : તડકાને કારણે સ્કિન થઇ ગઇ છે કાળી ? તો અજમાવો આ ઉપાય, ચમકશે ત્વચા

સ્કિન ટેનિંગ માટેના ઘરેલું ઉપચાર: હવામાન ગમે તે હોય, જો તમે વધુ પડતા તડકામાં રહો તો ટેનિંગ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે હાથ અને પગ સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ ટેન થઈ જાય છે અને કાળાશ દેખાય છે. ટેનિંગ ઘટાડવા માટે જો કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ટેનિંગ ઘટાડી શકાય છે.

| Updated on: Mar 24, 2025 | 4:23 PM
Share
સ્કિન ટેનિંગ માટેના ઘરેલું ઉપચાર: હવામાન ગમે તે હોય, જો તમે વધુ પડતા તડકામાં રહો તો ટેનિંગ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે હાથ અને પગ સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં આવે છે, ત્યારે તેઓ ટેન થઈ જાય છે અને કાળાશ દેખાય છે. ટેનિંગ ઘટાડવા માટે જો કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ટેનિંગ ઘટાડી શકાય છે. આ વસ્તુઓ એક્સફોલિએટિંગ પ્રોપર્ટીઝથી ભરપૂર છે અને તે સ્કિનને બ્રાઇટિંગ પ્રોપર્ટીઝ પણ આપે છે. જે ત્વચાના મૃત કોષો, ગંદકી અને ટેનિંગ દૂર કરી સ્કિનમાં ચમક લાલે છે.

1 / 6
લેમન અને શુગર સ્ક્રબ- ત્વચાના ટેનિંગને દૂર કરવા માટે લેમન અને શુગર ખુબ ઉપયોગી છે. લીંબુનો રસ અને શુગર મિક્સ કરીને ઘસવાથી કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકદાર બને છે.

2 / 6
ચણાનો લોટ અને હળદર પેક- ચણાનો લોટમાં હળદર અને દહીં ભેળવીને પેસ્ટ બનાવો. તેને હાથ અને પગ પર લગાવી 20 મિનિટ રાખો. પછી સાફ પાણીથી ધોઈ લો. આ ઉપાયથી ત્વચાનું કલર ટોન સુધરે છે.

3 / 6
બટેટા અને ટમેટાની પેસ્ટ- બટેટા અને ટમેટાનું પેસ્ટ બનાવો અને ટેનિંગ સ્કિન પર પર લગાવો. વિટામિન C થી ભરપૂર આ પેસ્ટ ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ છે.

4 / 6
દૂધ અને મધ મોઇશ્ચરાઇઝર- દૂધમાં મધ ભેળવીને મસાજ કરો. દૂધ ત્વચાને પોષણ આપે છે અને મધ ત્વચાને સોફ્ટ બનાવે છે. નિયમિત ઉપયોગથી કાળાશ ઘટે છે.

5 / 6
 એલોવેરા જેલ અને લીબું જ્યૂસ- એલોયેરા જેલમાં થોડું લેમન જ્યૂસ ભેળવીને લગાવો. આ મિશ્રણ ત્વચા ઠંડક આપે છે અને ટેનિંગ દૂર કરે છે.(નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યને લગતી આવી અન્ય માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો..

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત

ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">