25 માર્ચ 2025

IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ

IPLમાં કેટલાક એવા રેકોર્ડ છે જે ખેલાડીઓ નથી ઈચ્છતા કે તેમના નામે હોય આવો જ એક અનિચ્છનીય રેકોર્ડ છે  શૂન્ય પર આઉટ થવાનો  

Pic Credit - PTI/Instagram/Getty

IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ હવે ગ્લેન મેક્સવેલના નામે છે

Pic Credit - PTI/Instagram/Getty

ગ્લેન મેક્સવેલ IPLમાં સૌથી વધુ વખત એટલે કે 19 વખત શૂન્ય પર આઉટ થયો

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત શર્મા અને દિનેશ કાર્તિક બંને 18-18 વખત શૂન્ય પર આઉટ થયા છે, હવે મેક્સવેલે તેમને પાછળ છોડી દીધા છે

Pic Credit - PTI/Instagram/Getty

ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સનો મેક્સવેલ ખાતું પણ  ન ખોલાવી શક્યો

Pic Credit - PTI/Instagram/Getty

ગ્લેન મેક્સવેલ પહેલા જ બોલ પર સાઈ કિશોરના બોલ પર આઉટ થયો

Pic Credit - PTI/Instagram/Getty

ગ્લેન મેક્સવેલને પંજાબ કિંગ્સે 4 કરોડ 20 લાખ રૂપિયામાં  ખરીદ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty

મેક્સવેલનું ગયા સિઝન ખૂબ જ ખરાબ રહ્યું હતું. મેક્સવેલ RCB માટે 10 મેચમાં ફક્ત 52 રન બનાવી શક્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty