AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology : શરીર પરના તલના રહસ્યો, અહીં તલ હોય તો તમારું જીવન રહેશે ચમકતું..!

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શરીર પરના તલ વ્યક્તિના સ્વભાવ અને ભાગ્ય પર અસર કરે છે. કેટલાક તલ ધન, ભવિષ્ય, પ્રેમ અને કારકિર્દી પર સીધો પ્રભાવ પાડી શકે છે. શરીર પરના તલના સ્થાને આધારે વિશિષ્ટ અર્થ અને પ્રભાવ હોય છે.

| Updated on: Mar 24, 2025 | 7:58 PM
Share
શરીર પર તલ ક્યાં છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તલનો રંગ અને કદ પણ જીવનની અનેક પરિસ્થિતિઓ પર અસર કરે છે. હવે જાણીએ કે કયા અંગ પર તલ હોવું શુભ ફળ આપે છે.

1 / 11
માથા પર તલની વાત કરવામાં આવે તો જમણા ભાગે તલ ધન, ઈજ્જત અને સામાજિક મહત્વનો સંકેત આપે છે. જ્યારે ડાબા ભાગે તલ આર્થિક મુશ્કેલીઓ અને કારકિર્દી માટે અવરોધો દર્શાવે છે.

2 / 11
આંખની આસપાસની વાત કરવામાં આવે તો જમણી આંખ નજીક તલ હોય તો ધન અને આનંદ પ્રાપ્ત થવાનો સંકેત છે. ડાબી આંખ નજીક તલ હોય તો આર્થિક તણાવ અને મુશ્કેલીઓની સંભાવના.

3 / 11
નાકની ટોચ પર તલ: સામાજિક જીવનમાં ગડબડ અને અવ્યસ્થિતતા.

4 / 11
ઉપરના હોઠ પર તિલ: દયાળુ અને પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. નીચેના હોઠ પર તલ: કળાઓ અને સર્જનાત્મકતામાં રસ હોવાનું જણાવે છે.

5 / 11
ગાલ પર તિલ: સમાજમાં માન-સન્માન અને સારો જીવનસ્તર.

6 / 11
કાન પર તલની વાત કરવામાં આવે તો જમણા કાન પર તિલ ધનની પ્રાપ્તિની સંભાવના દર્શાવે છે. ડાબા કાન પર તલ સફળતા માટે વધુ મહેનતની જરૂર

7 / 11
ગળાના આગળના ભાગમાં તિલ ધન અને માન-સન્માનની પ્રાપ્તિ થવાના સંકેત આપે છે.

8 / 11
છાતી પર જમણા ભાગમાં તલ શુભ ફળ અને સુખદ જીવનનો સંકેત છે. ડાબા ભાગમાં તિલનો અર્થ આર્થિક તણાવ અને મુશ્કેલીઓ છે. પેટ પાસે તલ હોવાનું ધન અને સમૃદ્ધિની સંભાવના છે. પીઠ પાછળના ભાગમાં તલ ધન પ્રાપ્ત થાય, પણ ખર્ચ પણ વધુ થાય તેવું સંભાવના છે.

9 / 11
જમણા હાથ પર તલ ધનવાન થવાની સંભાવના દર્શાવે છે. ડાબા હાથ પર તલ આર્થિક મુશ્કેલીઓનો સંકેત છે.

10 / 11
પગ પર તલ વારંવાર પ્રવાસ કરવા મળવાની સંભાવના છે. આંગળીઓ પર તલ એ આરોગ્ય સમસ્યાઓની શક્યતા દર્શાવે છે. (All Image - Canva) (નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.)

11 / 11

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. જીવન શૈલીના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">