ડબલ ધમાકા: 1 ફ્રી શેરની જાહેરાત, સ્ટોક 5 ભાગમાં પણ વહેંચાશે, રોકાણકારોની ભારે ખરીદી, ભાવ પહોંચ્યો 88 રૂપિયા પર
જ્વેલરી કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ફોકસમાં હતા. આજે કંપનીના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી હતી અને શેર રૂ. 88.55ની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. જો તમારી પાસે કંપનીના 5 શેર છે તો તમને 1 શેર વધારાનો આપવામાં આવશે.
Most Read Stories