બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર

ધીરેન્દ્ર શાસ્ત્રી સરોજ ગર્ગ (માતા) અને રામ કૃપાલ ગર્ગ (પિતા)ના બે બાળકોમાં સૌથી મોટા હતા અને તેમનો ઉછેર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શાસ્ત્રીનું બાળપણ ગરીબીમાં પસાર થયું છે. તો આજે ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jul 08, 2024 | 7:27 AM
બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે પણ આવી ચુક્યા છે.બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય દરબાર કર્યો હતો.

1 / 13
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હંમેશા ચર્ચામાં રહે છે અને જ્યાં પણ કથા સંભળાવે છે, ત્યાં લાખો ભક્તો પહોંચી જાય છે. તો આજે આપણે તેના પરિવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ.

2 / 13
 ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996ના રોજ છતરપુર જિલ્લાના ગડા ગામમાં થયો હતો. તેઓ સરોજ ગર્ગ (માતા) અને રામ કૃપાલ ગર્ગ (પિતા)ના બે બાળકોમાં સૌથી મોટા છે અને તેમનો ઉછેર એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો છે, તેમના પિતા પૂજારી છે.

3 / 13
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર છે અને દેશ-વિદેશમાંથી લોકો બાગેશ્વર ધામમાં આવે છે. છેલ્લા 3-4 વર્ષમાં બાબા બાગેશ્વરનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે.

4 / 13
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરિવારમાં પાંચ સભ્યો છે. તેમના નાના ભાઈનું નામ શાલિગ્રામ ગર્ગ છે અને તેમને એક બહેન છે. જેનું નામ રીટા ગર્ગ છે.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પરિવારમાં સૌથી નાના શાલિગ્રામ ગર્ગ છે.

5 / 13
તમને જણાવી દઈએ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1996ના રોજ છતરપુર જિલ્લાના ગડા ગામમાં થયો હતો. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 4 જુલાઈએ 28 વર્ષના થયા છે.

6 / 13
તેમનું બાળપણ ગરીબીમાં પસાર થયુ હતુ. તેમનો પરિવાર એક નાનકડા મકાનમાં રહેતો હતો. નાનપણમાં તેઓ તેમના ગામના લોકોને વાર્તાઓ સંભળાવતા હતા. શાસ્ત્રીએ તેમનું શાળાકીય શિક્ષણ ગંજ ગામમાં પૂર્ણ કર્યું છે.

7 / 13
ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના એક દરબારમાં જણાવ્યું હતુ કે, તે ભણવા માટે 5 કિલોમીટર દુર ચાલીને જતાં હતા. જ્યાં તેમણે 12માં સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ બીએમાં એડમિશન લીધું હતુ પરંતુ બાલાજી ધામની સેવા તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે શરુ કરી હતી

8 / 13
 શાસ્ત્રી રામભદ્રાચાર્યના શિષ્ય છે. શાસ્ત્રી તેમના રામચરિતમાનસ અને શિવ પુરાણના પ્રચાર માટે જાણીતા છે.શાસ્ત્રી પીઠાધીશ્વર અને બાગેશ્વર ધામ સરકારના વડા તરીકે સેવા આપી રહ્યા છે, જે મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના ગડા ગામમાં હનુમાનને સમર્પિત હિંદુ તીર્થસ્થળ છે.

9 / 13
શાસ્ત્રી દર મંગળવાર અને શનિવારે આ ધામમાં દિવ્ય દરબારનું આયોજન કરે છે,જ્યાં એવું માનવામાં આવે છે કે તેઓ તેમની દૈવી શક્તિઓથી લોકોની તમામ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વેદનાઓને મટાડે છે,

10 / 13
 શાસ્ત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના દાદા અને પિતા પછી ધામના વડા તરીકે સેવા આપતા ત્રીજી પેઢી છે.શાસ્ત્રીએ તેમના ધામમાં અન્નપૂર્ણા કિચનની સ્થાપના કરી છે, જ્યાં તેમના અનુયાયીઓ માટે ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમણે પ્રાચીન વૈદિક અભ્યાસ અને સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે વૈદિક ગુરુકુળની સ્થાપના કરી રહ્યા છે.

11 / 13
એવું કહેવાય છે કે, શાસ્ત્રીએ 2021માં ઘર વાપસી કાર્યક્રમ દરમિયાન ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા 300 લોકોને હિંદુ ધર્મમાં પાછા લાવ્યા હતા. 25 જાન્યુઆરી, 2023ના રોજ મધ્યપ્રદેશ સરકારે શાસ્ત્રીને મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓને પગલે તેમની સુરક્ષા વધારી દીધી હતી.

12 / 13
બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં આજે પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહે છે.

13 / 13
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">