IND vs AUS : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા 10 ગણું મોંઘું છે પર્થનું મેદાન, કિંમત જાણીને ચોંકી જશો
ટીમ ઈન્ડિયા પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં 22 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોંઘુ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની ગણતરી ઓસ્ટ્રેલિયાના સૌથી સુંદર સ્ટેડિયમમાં પણ થાય છે.
Most Read Stories