18 January 2025

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી 

Pic credit - gettyimage

BSNL છેલ્લા કેટલાક સમયથી તેના યુઝર્સ માટે નવી નવી ઓફર્સ લાવી રહ્યું છે.

Pic credit - gettyimage

BSNL એ તેના કરોડો મોબાઈલ યુઝર્સને ફરી એકવાર સારા સમાચાર આપ્યા છે.

Pic credit - gettyimage

BSNLના આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. 

Pic credit - gettyimage

તેમજ આ પ્લાનમાં લોકોને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMSનો લાભ આપવામાં આવે છે. 

Pic credit - gettyimage

મોટી વાત એ છે કે આ પ્લાન હેઠળ યુઝર્સને દરરોજ 3GB ડેટા મળે છે. 

Pic credit - gettyimage

આવી સ્થિતિમાં, તમારા સ્માર્ટફોનમાં એકવાર રિચાર્જ કર્યા પછી, લગભગ 3 મહિના સુધી અન્ય કોઈ પ્લાન રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.

Pic credit - gettyimage

આ રિચાર્જ પ્લાનની કિંમતની વાત કરીએ તે માત્ર રુ 599 છે, અહીં ઓછી કિંમતમાં લાંબી વેલિડિટીનો પ્લાન મળી રહ્યો છે

Pic credit - gettyimage

એટલું જ નહીં, આ પ્લાનમાં તમને અનલિમિટેડ ફ્રી ડેટા પણ મળે છે. તમે તેનો ઉપયોગ બપોરે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી શકો છો.

Pic credit - gettyimage