AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti e Vitara : મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર ઇ-વિટારા લોન્ચ ! માર્ચમાં થશે ભારતમાં એન્ટ્રી, જાણો તેના ફીચર

Maruti Suzuki e Vitara: મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આખરે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, ઇ-વિટારા રજૂ કરી છે. કંપનીએ આજે ​​ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 ઇવેન્ટમાં આ ઇલેક્ટ્રિક SUV રજૂ કરી.

| Updated on: Jan 18, 2025 | 3:02 PM
Share
મારુતિ સુઝુકીએ પોતાનું પહેલું ઇલેક્ટ્રિક વાહન લાવવામાં સમય લીધો, પરંતુ કંપની તેની પહેલી ઇલેક્ટ્રિક કારમાં કોઈ કસર છોડી નથી. આજે એટલે કે 17 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓટો એક્સ્પો 2025 ઇવેન્ટ દરમિયાન મારુતિ Maruti Suzuki E Vitaraનું અનાવરણ કરવામાં આવ્યું છે. મારુતિ Maruti Suzuki E Vitaraના ઇલેક્ટ્રિક વર્ઝનને રજૂ કરવાની સાથે, કંપનીએ આ કારના ફીચર્સ પણ રજૂ કર્યા છે.

1 / 5
ઇન્ટિરિયરની વાત કરીએ તો, મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઇટિંગ ઉપરાંત, ગ્રાહકોને આ કારમાં ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ અને પાવર રાઇડ સીટની સુવિધા મળશે. આ ઇલેક્ટ્રિક કારની ડિઝાઇનની વાત કરીએ તો, કંપનીએ આ વાહનને નવા પ્લેટફોર્મ Heartect e પર તૈયાર કર્યું છે. Maruti Suzuki E Vitara બે બેટરી વિકલ્પોમાં ખરીદી શકાય છે જે 49kwh અને 61kwh આ બે બેટરી ઓપ્શન મળશે.

2 / 5
આ કારમાં ડ્રાઇવિંગ માટે ત્રણ મોડ હશે. ઇકો, નોર્મલ અને સ્પોર્ટ. ઇ-વિટારામાં 10.1 ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ જોવા મળશે. આ કારમાં 360 ડિગ્રી કેમેરા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

3 / 5
49kWh બેટરી વિકલ્પની ડ્રાઇવિંગ રેન્જ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું જાહેર થયું છે કે 61kWh બેટરી વેરિઅન્ટ 500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ પ્રદાન કરશે. કંપનીએ આ કારની પ્રાઈઝ હજુ જાહેર કરી નથી પણ મળતી માહિતી મુજબ તેની કિંમત 17 લાખની આસપાસ હોવાની શક્યતા છે.

4 / 5
મારુતિ સુઝુકી Vitaraના ઇલેક્ટ્રિક વર્ઝનમાં ગ્રાહકોની સુરક્ષા માટે 7 એરબેગ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કંપની ડ્રાઇવરની સીટ નીચે એરબેગ પણ આપશે જેથી અકસ્માત દરમિયાન ઘૂંટણને ઇજા ન થાય. આ ઉપરાંત, સલામતી માટે આ કારમાં લેવલ 2 ADAS ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.

5 / 5

ભારત એકંદરે ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ ઉત્પાદક છે. ભારતમાં દરરોજ નવા વાહનો લોન્ચ થતા હોય છે, ત્યારે ઓટોમોબાઈલને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">