વિરાટ-સચિનથી લઈ બુમરાહ ઉંમરમાં પત્નીથી નાના છે આ ક્રિકેટર, જુઓ ફોટો

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિત કેટલાક એવા ભારતીય ક્રિકેટરો છે. જેની ઉંમર પત્નીથી ઓછી છે. તો ચાલો જોઈએ ક્યા ક્યા ક્રિકેટરો જેની ઉંમર પત્નીથી નાની છે.

| Updated on: Nov 15, 2024 | 2:44 PM
આજે આપણે એવા ક્રિકેટરો વિશે વાત કરીશું જેની પત્ની ઉંમરમાં તેનાથી મોટી છે. કોઈ 6 વર્ષ મોટી તો કોઈ 6 મહિના મોટી છે.

1 / 5
વિરાટ કોહલી ઉંમરમાં પોતાની પત્ની અનુષ્કા શર્માથી 6 મહિના નાનો છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2017માં લગ્નના બંધનથી જોડાયા હતા. આજે બંન્ને 2 બાળકોના માતા પિતા છે.

2 / 5
 જસપ્રીત બુમરાહ ઉંમરમાં પત્ની સંજના ગણેશનથી 2 વર્ષ 7 મહિના નાનો છે. સંજના એક ટીવી પ્રેજેન્ટર છે બંન્ને માર્ચ 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને એક બાળકના માતા પિતા છે.

3 / 5
સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ તેંડુલકરથી ઉંમરમાં 6 વર્ષ નાનો છે. બંન્ને મે 1995ના રોજ લગ્ન કર્યા હતા.

4 / 5
તો સુરેશ રૈનાની પત્ની પ્રયિંકા ચૌધરી પણ રૈનાથી મોટી છે. એટલે કે, રૈના પ્રયિંકાથી 5 મહિના નાનો છે.

5 / 5
Follow Us:
અમદાવાદના જાહેર રસ્તા પર થુંકશો તો AMC ઘરે મોકલશે ઈ-મેમો

ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો 770 લીટર દેશી દારુનો જથ્થો

ચાઈનીઝ ગેંગ ભારતના જ નંબરનો ઉપયોગ કરી સાયબર ફ્રોડને અપાતો અંજામ

ગાંધીનગરના શેરથા ગામના 9 ગ્રામજનો પણ ખ્યાતિના કાળા કારનામાનો બન્યા ભોગ

ગુજરાતના આ દરિયાકિનારેથી ઝડપાયુ 500 કિલોથી વધુ ડ્રગ્સ

વડોદરા: દરબાર ચોકડી થી ખીસકોલી સર્કલ તરફના બ્રિજની કામગીરી ચડી ખોરંભે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ

રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ

દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર

ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર

g clip-path="url(#clip0_868_265)">