Learn Cricket : ક્રિકેટ પિચ કઈ રીતે તૈયાર થાય છે ? બોલર-બેટ્સમેન માટે કઈ પિચ હોય છે ઉપયોગી, જુઓ Photos

ક્રિકેટ મેચ ટી20ની હોય, ટેસ્ટની હોય કે વનડેની હોય, પિચના કારણે તમે સ્ટેડિયમમાં સિક્સર અને ચોગ્ગાની આતશબાજી જોઈ જ શકો છો. મેચ દરમિયાન વધારે વિકેટ પડશે કે વધારે રન બનશે તેનો આધાર મેદાન પરની પિચ પર છે. ક્રિકેટ પિચના અલગ અલગ પ્રકાર હોય છે. ચાલો જાણીએ કે ક્રિકેટ પિચના પ્રકાર અને તેને બનાવવાની રીત વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 6:29 PM
ક્રિકેટમાં સામાન્ય રીતે 4 પ્રકારની પિચ હોય છે. ફ્લેટ, હાર્ડ, રેન્ક ટર્નર અને ગ્રીન ટોપ પિચનો ક્રિકેટ મેચ દરમિયાન ઉપયોગ થાય છે.

1 / 5
ફ્લેટ અને હાર્ડ પિચ બેટ્સમેન અને બોલર્સ બંને માટે ઉપયોગી સાબિત થાય છે. આવી પિચનો ફાયદો બેટ્સમેન અને બોલર્સ બંને ઉઠાવી શકે છે.

2 / 5
રેન્ક ટર્નર પિચ પર સ્પિનર્સનો જાદુ ચાલે છે. જ્યારે ગ્રીન ટોપ પર પેસ બોલર્સ હાવી થાય છે.

3 / 5
 પિચ બનાવવાની જવાબદાકી ક્યૂરેટર પર હોય છે. તેના આદેશ પ્રમાણે પિચ બને છે. પિચ માટે 3 ફુટનો ખાડ્ડો ખોદવામાં આવે છે. જેમાં પત્થર અને કોલસા નાખવામાં આવે છે. રોલરની મદદથી કાળી, લાલ અને મોરંગ માટીની પિચ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 90 ટકા રેતી અને 10 ટકા માટ્ટીના મિશ્રણથી પ્લેટિંગ તૈયાર થાય છે.

4 / 5
કાળી અને લાલ માટ્ટીથી લેયર તૈયાર કરવામાં આવે છે. 2 ઈંચની જગ્યા પર ઘાસ ઉગે છે. ત્યાથી જ નક્કી થાય છે કે પિચ ક્યા પ્રકારની બનવાની છે. એટલે કે આ પિચ બોલર્સને ફાયદો આપશે કે બેટ્સમેનોને.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">