ઈંગ્લેન્ડના ખેલાડીઓની અટક જાણી તમે પણ વિચારમાં પડી જશો, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાએ મેચના પહેલા દિવસે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. બીજા દિવસે જસપ્રિત બુમરાહ (26)ની વિકેટ સાથે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 445 રન પર સમાપ્ત થયો હતો. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વૂડે 4 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટરોની અટક વિશે જાણીએ
Most Read Stories