AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 અમદાવાદીઓએ મેળવ્યુ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, જેસલ ત્રિવેદી અને પૂજા તિકમણીએ મેરેથોનમાં આ રેકોર્ડ બનાવ્યો

જેસલ અને પૂજા દ્વારા બનાવવામાં આવેલો ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો અર્થ એ છે કે આ રેકોર્ડ અગાઉ કોઈના પણ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો. તેમની અરજીને જૂન 2024માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે બંનેએ આ માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, તેમના આ પ્રયાસનું વીડિયોગ્રાફી મારફતે દસ્તાવેજીકરણ કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ અને ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના સાક્ષીઓ દ્વારા તેનું પ્રમાણીકરણ કરાવ્યું હતું.

Jignesh Patel
| Edited By: | Updated on: Jan 16, 2025 | 3:21 PM
Share
દ્રઢ સંકલ્પની સામે ભલભલા પડકારો ટકતા નથી એ વાતને સાબિત કરનારા સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કૉચ  જેસલ ત્રિવેદી અને બિઝનેસવિમેન પૂજા તિકમણી એ અમદાવાદમાં હાલમાં જ યોજાયેલી બીસફલ મેરેથોનમાં ગીન વર્લ્ડ રેકોર્ડ બનાવીને અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. જેસલ ત્રિવેદીએ 40 પાઉન્ડના બેકપૅકની સાથે 50 કિલોમીટરની દોડને 8 કલાક અને 45 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે પૂજા તિકમણીએ 20 પાઉન્ડના પૅકની સાથે 21.1 કિલોમીટરની હાફ-મેરેથોન 2 કલાક અને 34 મિનિટમાં પૂરી કરી હતી. તેઓ બંને તેમના રેકોર્ડ તોડનારા પ્રયાસ માટેના સત્તાવાર પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યાં છે.

1 / 5
આ બંને દોડવીરોનો આ પ્રયાસ ફક્ત સહનશક્તિનું પ્રદર્શન કરવા પૂરતો મર્યાદિત નહોતો પરંતુ સામાજિક અને શારીરિક મર્યાદાઓને સાહસભર્યો પડકાર ફેંકવા અંગે પણ હતો. તેમની આ સિદ્ધિ સ્થિતિસ્થાપકતા, તાલીમ અને અવરોધોને દૂર કરવાની કટિબદ્ધતાને દર્શાવે છે.  જેસલ અને  પૂજા દ્વારા બનાવવામાં આવેલો ગીનીસ વર્લ્ડ રેકોર્ડનો અર્થ એ છે કે આ રેકોર્ડ અગાઉ કોઈના પણ દ્વારા બનાવવામાં આવ્યો નહોતો.

2 / 5
તેમની અરજીને જૂન 2024માં ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વીકારવામાં આવી હતી. તેમણે બંનેએ આ માટેની નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ, તેમના આ પ્રયાસનું વીડિયોગ્રાફી મારફતે દસ્તાવેજીકરણ કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ અને ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના સાક્ષીઓ દ્વારા તેનું પ્રમાણીકરણ કરાવ્યું હતું, જેને વર્લ્ડ રેકોર્ડના પ્રયાસ માટે પુરાવા તરીકે સોંપવામાં આવશે.

3 / 5
હાફ-મેરેથોન એ પૂજા માટે જાતિ સંબંધિત પૂર્વગ્રહો અને શારીરિક પડકારો પર મેળવવામાં આવેલી જીત છે. 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અનુભવી રનર પૂજાએ  જેસલના માર્ગદર્શન હેઠળ તેમની ફિટનેસની યાત્રાને આગળ વધારી ગત વર્ષે બહેરિનમાં આયર્નમેન 70.3 ચેમ્પિયનશિપને સફળતાપૂર્વક પૂરી કરી હતી.

4 / 5
જેસલ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હેવીવેઇટ બૉક્સિંગ ચેમ્પિયન છે અને તેમની બૉક્સિંગની કારકિર્દીનો અંત લાવી દેનારી ખભાની ઇજા બાદ તેમણે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કૉચિંગમાં એક નવી કારકિર્દીની શરૂઆત કરી હતી.

5 / 5

અમદાવાદ સહિત દેશ અને વિદેશના  રમતવીરો સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">