17 January

Photo : Twitter

કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

17 January

Photo : Instagram

મહાકુંભ આખી દુનિયાને આકર્ષિત કરી રહ્યું છે

17 January

Photo : Instagram

અહિ દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે

17 January

Photo : Instagram

 અંદાજે 6 કરોડથી વધુ ભક્તો મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે

17 January

Photo : Instagram

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે

17 January

Photo : Instagram

 13 જાન્યુઆરીથી શરુ થયેલો મહાકુંભ 26 ફ્રેબુઆરી સુધી ચાલશે

17 January

Photo : Instagram

અંદાજે 40 થી 45 કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરશે

17 January

Photo : Instagram

મહાકુંભમાં આવનારી ભીડના ફોટો પરથી લોકોનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

Photo : Instagram

AI અને CCTV ની મદદથી લેવામાં આવે છે