AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાજમહેલને ટક્કર આપે એવું છે સૈફ અલી ખાનનું પટૌડી હાઉસ, 800 કરોડ છે કિંમત, જુઓ અંદરની તસવીરો

Saif Ali Khan Pataudi Palace Photos: સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. ચોરોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. અભિનેતા પર મુંબઈના બાંદ્રા સ્થિત ઘરમાં હુમલો થયો હતો. પરંતુ તેની પાસે હરિયાણામાં પટૌડી પેલેસ જેવો આલીશાન મહેલ પણ છે. આ ઘરની કિંમત 800 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જુઓ તસવીરો

| Updated on: Jan 16, 2025 | 5:48 PM
Share
સૈફ અલી ખાન (Saif Ali Khan) ના પટૌડી પેલેસને ઈબ્રાહિમ કોઠી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો માને છે કે પટૌડી પેલેસ મુંબઈમાં છે. પણ ના. પટૌડી પેલેસ હરિયાણામાં છે. અભિનેતાનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી અને આ મહેલની કિંમત 800 કરોડ રૂપિયા છે.

1 / 8
પટૌડી પેલેસ 10 એકરમાં ફેલાયેલો છે અને તેમાં દરેક સુવિધા છે. મહેલની ડિઝાઇન પણ ખાસ છે. વર્ષો જૂના આ મહેલમાં મુઘલ સ્થાપત્ય પણ જોઈ શકાય છે.

2 / 8
એક સમયે આ ઘરમાં પટૌડી પરિવાર રહેતો હતો. સૈફના પિતા મન્સૂર અલી ખાન અહીં રહેતા હતા. આજે પણ સૈફ તેના પરિવાર સાથે ફંક્શન અને લોકેશન્સ માટે અવારનવાર આ ઘરની મુલાકાત લે છે.

3 / 8
પટૌડી પેલેસનું નિર્માણ 1900માં શરૂ થયું હતું. તે બ્રિટિશ આર્કિટેક્ટ રોબર્ટ ટોર રસેલ અને ઓસ્ટ્રેલિયન આર્કિટેક્ટ કાર્લ મોલ્ટ્ઝ વોન હેઈન્ઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

4 / 8
આ આલીશાન મહેલમાં 1-2 નહિ પરંતુ 150 રૂમ છે. તેમાં 7 બેડરૂમ, 7 ડ્રેસિંગ રૂમ અને 7 બિલિયર્ડ રૂમ પણ સામેલ છે. ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ રૂમની સુંદરતા પણ જોવા જેવી છે.

5 / 8
આ પેલેસમાં શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. તાંડવ સીરિઝ, વીર ઝારા અને એનિમલ જેવી ઘણી ફિલ્મો પણ શૂટ કરવામાં આવ્યું છે. સૈફે પોતે કહ્યું હતું કે તેનો મહેલ ખૂબ જ રોયલ છે. અહીં જે પણ ઊભા હશે તે શાહી દેખાશે.

6 / 8
તૈમુર અલી ખાનની પહેલી બર્થડે પાર્ટી હોય કે કરીનાનો બર્થડે, આખો પરિવાર આ પેલેસમાં સાથે સમય વિતાવે છે.

7 / 8
પટૌડી પેલેસની ઘણી તસવીરો સામે આવી છે. દરેક તસવીરમાં ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર લાગે છે. સૈફ-કરીનાએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો શેર કરી છે.

8 / 8

સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. સૈફ અલી ખાનના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">