AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવો કોચ, BCCIને ગૌતમ ગંભીર પર નથી રહ્યો વિશ્વાસ?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી નબળી રહી હતી. હવે BCCIએ આ અંગે સમીક્ષા બેઠક યોજી છે, જેમાં ગૌતમ ગંભીરને સપોર્ટ સ્ટાફની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે BCCI બેટિંગ સુધારવા માટે નવો કોચ લાવવા માંગે છે.

| Updated on: Jan 16, 2025 | 3:48 PM
Share
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમની હારનું સૌથી મોટું કારણ બેટિંગ હતું. સિરીઝમાં મોટાભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. ખાસ કરીને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેનનું એક જ રીતે સતત 8 વખત આઉટ થવું અને રોહિત શર્માની ખરાબ બેટિંગ બાદ BCCIની ચિંતા વધી ગઈ છે. તેથી હવે BCCI તેને ઝડપથી સુધારવા માંગે છે. રિપોર્ટ અનુસાર, આ માટે BCCI કોચિંગ સ્ટાફને મજબૂત કરવા માંગે છે અને નવા વિકલ્પો શોધી રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ સવાલો ઉઠવા લાગ્યા કે શું બોર્ડે ગૌતમ ગંભીર પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે?

1 / 5
ભારતીય ટીમના પ્રદર્શનને લઈને BCCIએ 11 જાન્યુઆરીએ મુંબઈમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. ક્રિકબઝના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન ઘણી ચર્ચા કર્યા પછી, ટીમ મેનેજમેન્ટ આ નિષ્કર્ષ પર પહોંચ્યું છે કે બેટિંગમાં સુધારો કરવા માટે, ગંભીરના સપોર્ટ સ્ટાફને મજબૂત કરવાની જરૂર છે, જેના માટે બેટિંગ કોચ લાવી શકાય. આ માટે બોર્ડે વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે.

2 / 5
આ રિપોર્ટ અનુસાર બેટિંગ કોચની ભૂમિકા માટે ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ પર નજર કરવામાં આવી રહી છે, જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૌતમ ગંભીર પોતે એક શાનદાર બેટ્સમેન રહ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ તે પણ શંકાના દાયરામાં છે. જોકે, ગંભીરને ચિંતા કરવાની જરૂર નથી, તેની જગ્યા સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે તેના વર્તમાન સપોર્ટ સ્ટાફમાં કોઈ બેટિંગ કોચ નથી. અભિષેક નાયર અને રેયાન ટેન ડેસ્ચેટ આસિસ્ટન્ટ કોચની ભૂમિકામાં છે. પરંતુ તેમની ભૂમિકા પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. તેથી બોર્ડે આ પગલું ભર્યું છે.

3 / 5
ક્રિકબઝના અહેવાલ મુજબ, સમીક્ષા બેઠક દરમિયાન વર્તમાન સપોર્ટ સ્ટાફને લઈને ચર્ચા થઈ હતી. જોકે, શું થયું તે સ્પષ્ટ નથી. પરંતુ એવા અહેવાલો સામે આવ્યા છે કે BCCI હવે ભારતીય ટીમની બેટિંગને સુધારવા માટે નિષ્ણાતોની સાથે જવાનું વિચારી રહી છે.

4 / 5
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સહાયક કોચ અભિષેક નાયર અને રેયાન ટેન દેશચેટ પર તલવાર લટકી રહી છે. તેઓ પ્રશ્નના ઘેરામાં છે અને તેમનો કાર્યકાળ પણ ટૂંકો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં ગંભીરના સપોર્ટ સ્ટાફમાં અભિષેક નાયર અને રેયાન ટેન દેશચેટ આસિસ્ટન્ટ કોચ તરીકે, મોર્ને મોર્કેલ બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે હાજર છે. (All Photo Credit : PTI)

5 / 5

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો ખેલાડી અને કોચ તરીકે રેકોર્ડ સહિત ક્રિકેટને લગતા તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">