17 January

Photo : Twitter

કોલ્ડપ્લેનો કોન્સર્ટ 18,19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાવાનો છે 

17 January

Photo : Twitter

તેમાં ભાગ લેનારા લોકો માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે

Photo : Twitter

આ કાર્યક્રમને સફળ અને સુરક્ષિત બનાવવા માટે અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Photo : Twitter

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં આ વસ્તુ લઈ જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો  

Photo : Twitter

લોકો સેલ્ફી સ્ટીક સહિતના આ ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં

Photo : Twitter

ત્રણ દિવસના કોન્સર્ટ દરમિયાન કેટલાક ગેજેટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Photo : Twitter

જેમાં સેલ્ફી સ્ટીક અને પાવર બેંકનો પણ સમાવેશ થાય છે

Photo : Twitter

ટ્રાઇપોડ સ્ટેન્ડ, સેલ્ફી સ્ટીક, લેપટોપ, ટેબ્લેટ, પાવર બેંક, અને રેકોર્ડિંગ સાધનો લઈ જઈ શકશે નહિ

Photo : Twitter

કોઈપણ પ્રકારની બોટલ, પણ અંદર લઈ જવા દેવામાં આવશે નહીં

Photo : Twitter

 અમદાવાદમાં 25 અને 26 મી જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે