ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રવિન્દ્ર જાડેજાએ શરુ કરી નેતાગીરી, MP બનશે કે MLA?

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે.

| Updated on: Sep 05, 2024 | 4:33 PM
હાલમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે પતિ રવિન્દ્ર જાડેજાએ પણ નામ નોંધાવ્યું છે.ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા છે.

1 / 5
રિવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી હતી.રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કર્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની સાથે ભાજપના અનેક કાર્યક્રમોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

2 / 5
રવિન્દ્ર જાડેજાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ગ્રહણ કર્યું છે. ત્યારે હવે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, શું રવિન્દ્ર જાડેજા રાજકારણમાં એન્ટ્રી કરશે. આના પર ક્રિકેટરે કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરી નથી,

3 / 5
તમને જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા ચેમ્પિયન ટ્રોફીમાં ભારતનો સૌથી સફળ બોલર છે. જાડેજાએ 10 મેચ રમી છે જેમાં કુલ 16 વિકેટ લીધી છે.  હાલમાં રમાય રહેલી દુલીપ ટ્રોફીમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા રમતા જોવા મળશે નહિ.

4 / 5
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.જે રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને રાજકારણમાં સપોર્ટ કરે છે. તેવી જ રીતે રિવા બા પણ ક્રિકેટરને સપોર્ટ કરવા માટે મેદાનમાં જોવા મળતા હોય છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">