T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 પહોંચનારી ટીમો નક્કી થઈ ચુકી છે. જ્યારે 20 માંથી 12 ટીમો બહાર થઈ ગઈ હતી. આ 12માંથી ચાર ટીમ એવી હતી જે એક પણ મેચ જીતી શકી ન હતી.

| Updated on: Jun 18, 2024 | 11:39 AM
 ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી છે. અમેરિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે સુપર-8માં સ્થાન બનાવી લીધું છે. 20 ટીમના આ ટૂર્નામેન્ટમાં 12 ટીમની સફર સમાપ્ત થઈ ચુકી છે.

1 / 6
સ્કોટલેન્ડની ટીમ જે ખરાબ નેટ રન રેટના કારણે સુપર-8માં સ્થાન બનાવી ચુકી નથી. જેમાં પહેલા તો પાકિસ્તાનને બહાર કરવામાં વરસાદનું યોગદાન રહ્યું છે. 4 એવી ટીમ છે જે એક પણ મેચ જીતી શકી નથી. તો ચાલો જાણીએ આ કઈ કઈ ટીમ છે.

2 / 6
ઓમાનએ ટીમમાં સામેલ છે જેમણે ટી20 વર્લ્ડકપમાં ખાતું પણ ખોલ્યું નથી. નામીબિયા વિરુદ્ધ ટીમને સુપર ઓવરમાં હાર મળી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 39 રન, સ્કોટલેન્ડે 7 વિકેટ અને ઈંગ્લેન્ડે 8 વિકેટથી હાર આપી હતી.

3 / 6
વરસાદના કારણે નેપાળની ટીમ એક પોઈન્ટ મેળવવમાં સફળ રહી હતી. 4 મેચમાં તેને હાર મળી હતી. નેધરલેન્ડે તેને 6 વિકેટથી હાર આપી તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ માત્ર એક રનથીહાર મળી હતી. બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હાર આપી હતી.

4 / 6
પપુઆ ન્યુગિનીને પણ તમામ 4 મેચમાં હાર મળી છે. વેસ્ટઈન્ડિઝે 5 વિકેટથી હાર આપી તો યુંગાડા વિરુદ્ધ 3 વિકેટથી હાર મળી હતી. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડે તેને 7-7 વિકેટથી હાર આપી હતી. દરેક મેચમાં પીએનજીએ પહેલા બેટિંગ કરી હતી.

5 / 6
આયરલેન્ડ ટેસ્ટ મેચ રમનાર દેશમાં સામેલ છે. ગ્રુપ એમાં તે ભારત અને પાકિસ્તાન બાદ સૌથી મજબુત ટીમ માનવામાં આવી રહી હતી પરંતુ ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતી શકી નથી. કેનેડા વિરુદ્ધ તેને હાર મળી છે

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">