AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટીઓ, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ

અમદાવાદ ભારતના ટોચના ધનિક શહેરોમાં છે. આ લેખમાં અમદાવાદની છ સૌથી મોંઘી સોસાયટીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે વૈભવી સુવિધાઓ અને લકઝરી જીવન જીવવા માટે જાણીતી છે.

| Updated on: Apr 23, 2025 | 5:23 PM
Share
ભારતના 10 સૌથી ધનિક શહેરોમાં અમદાવાદ 10મા ક્રમે છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટીઓ કઈ છે? જ્યાં દરેક વ્યક્તિ વૈભવી જીવન જીવવા માટે સ્થાયી થવા માંગે છે. ચોક્કસ પણે કોઈ પણ વિસ્તાર તેની સુવિધા અને તેના આધારે નક્કી થતી વિસ્તારની બજાર કિંમતના આધારે મોંઘો કે મધ્યમ સાબિત થતો હોય છે.

1 / 7
સત્યમેવ એલિસિયમ શહેરની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે. આ સોસાયટીમાં તમને ક્લબ હાઉસ, વરસાદી પાણીનો સંગ્રહ, ફૂલનો બગીચો, કચરાના નિકાલની વ્યવસ્થા, મુલાકાતીઓ માટે પાર્કિંગ, વાઇ-ફાઇ કનેક્ટિવિટી વગેરે સહિત ઘણી સુવિધાઓ મળે છે.

2 / 7
એસજી હાઇવે પર સ્થિત ગોદરેજ ગાર્ડન સિટી, અમદાવાદની સૌથી મોંઘી સોસાયટીઓની યાદીમાં સામેલ છે. સોસાયટીની બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને ક્લબ હાઉસ, બાળકો માટે રમત વિસ્તાર, પાર્ક વગેરે જેવી સુવિધાઓ મળે છે. ઉપરાંત, આ વિસ્તાર અન્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.

3 / 7
અમદાવાદમાં આવેલી મીડોઝ સોસાયટી પણ શહેરની સૌથી મોંઘી અને પોશ સોસાયટીઓમાંની એક છે. અહીં મનોરંજન માટે ઇન-હાઉસ જીમ, બેડમિન્ટન કોર્ટ, સ્ક્વોશ કોર્ટ, મંદિર, જોગિંગ ટ્રેક અને બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.

4 / 7
અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કાસા વ્યોમા સોસાયટી પણ શહેરની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે. તમને અહીં 3 થી 4 BHK એપાર્ટમેન્ટ મળશે. આ સોસાયટીમાં લોકોને સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક, પાર્કિંગ, ગેસ્ટ પાર્કિંગ, ક્લબ હાઉસ, બાળકો માટે ગેમ એરિયા વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

5 / 7
સુપર સિટી અમદાવાદની સૌથી મોંઘી સોસાયટીઓમાંની એક છે. અહીં સ્વિમિંગ પૂલ, જીમ, ઇન્ડોર સ્પોર્ટ્સ એરિયા, ગેમ્સ એરિયા, જોગિંગ ટ્રેક, મંદિર, ક્લબ હાઉસ, પાવર બેકઅપ અને પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સુપર સિટી સોસાયટી તેના સુંદર લેન્ડસ્કેપ માટે જાણીતી છે.

6 / 7
અમદાવાદની સૌથી મોંઘી સોસાયટીઓમાં ઓર્કિડ વ્હાઇટફિલ્ડનો પણ સમાવેશ થાય છે. અહીં જોગિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેક, આઉટડોર ટેનિસ કોર્ટ, મલ્ટીપર્પઝ કોર્ટ, બાળકોના રમતનો વિસ્તાર, ઇન્ડોર સ્ક્વોશ, બેડમિન્ટન કોર્ટ, ફ્લાવર ગાર્ડન, ઇવેન્ટ સ્પેસ, એમ્ફીથિયેટર, આઉટડોર ટેનિસ કોર્ટ, વોકિંગ ટ્રેક વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, તે અન્ય વિસ્તારો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે.

7 / 7

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">