AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મની લોન્ડરિંગ કેસમાં ફસાયો સાઉથનો સુપરસ્ટાર, EDએ મોકલી નોટિસ

સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા પ્રોજેક્ટના છેતરપિંડીના કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં અભિનેતાને ઈડી તરફથી એક સમન્સ જાહેર કર્યું છે. આ સમન્સમાં તેમને 28 એપ્રિલે હાજર રહેવા માટે નોટિસ મોકલવામાં આવી છે.

| Updated on: Apr 22, 2025 | 11:38 AM
Share
રિયલ એસ્ટેટ ફર્મો સાથે જોડાયેલા મામલામાં ચાલી રહેલી ઈડીની તપાસ દરમિયાન સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ મોકલી છે. અભિનેતાને ઈડીએ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સરાણા પ્રોજેક્ટ મામલામાં 28 એપ્રિલના રોજ રજુ થવા માટે કહ્યું છે.

1 / 7
 મહેશ બાબુ આ મની લોન્ડ્રિંગના કેસમાં જોડાયેલ છે. કારણ કે, તે 2 કંપનીઓ માટે મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડરના રુપમાં કામ કર્યું છે. આ મામલાની તપાસમાં સામે આવ્યું છે કે, બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમને 5.9 કરોડ રુપિયા મળ્યા હતા.

2 / 7
સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવેલપર્સ હૈદરાબાદ નામની કંપની છે. હાલમાં EDએ તેમના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આ સમય દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ બંન્ને કંપની માંથી સાંઈ સૂર્યા ડેવેલપર્સ પહેલાથી જ છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ છે.

3 / 7
સાંઈ સૂર્યા ડેવલપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા હૈદરાબાદના જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. તેના વિરુદ્ધ સાંઈ સૂર્યા કંપનીના ગ્રીન મીડોઝ નામના એક પ્રોજેક્ટના રોકાણકાર સાથે છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

4 / 7
મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી લોકોનો વિશ્વાસ વધ્યો હતો. જેનાથી વધુમાં વધુ લોકોએ આ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદ્યા હતા. તે બધા સાથે છેતરપિંડી થઈ છે. એ હજુ સ્પષ્ટ થયું નથી કે, આ છેતરપિંડી મામલે મહેશ બાબુ કઈ રીતે સામેલ છે. પરંતુ તેનું નામ એટલા માટે લેવામાં આવી રહ્યું છે કે, 100 કરોડની લેવડદેવડ થઈ છે.

5 / 7
કંપનીએ મહેશ બાબુને ગ્રીન મીડોઝ પ્રોજેક્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

6 / 7
આ માટે અભિનેતાને 5.9 કરોડ રૂપિયા મળ્યા. 123 તેલુગુના અહેવાલ મુજબ, આ પૈસામાંથી, અભિનેતાને 3.4 કરોડ રૂપિયા ચેક દ્વારા અને 2.5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા.

7 / 7

પિતા, પત્ની, ભાઈ, બહેન રહી ચૂક્યા છે સફળ સ્ટાર, પુત્રી એક ફોટોશૂટ માટે લે છે ભારે ભરખમ ફી, મહેશ બાબુના પરિવાર વિશે વધુ જાણવા અહી ક્લિક કરો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">