AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: 1 લાખને પાર પહોચ્યું સોનું ! આવી રેકોર્ડ બ્રેક તેજી, જાણો તમારા શહેરનો ભાવ

સોમવારે સાંજના કારોબારમાં સોનાએ ઇતિહાસ રચ્યો અને ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો. 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો. 3% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને કારણે સોનાનો ભાવ વધીને 1,00,116 રૂપિયા થયો છે.

| Updated on: Apr 22, 2025 | 9:06 AM
Share
ફરી એકવાર, લગ્નની સિઝનમાં, સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

1 / 8
તમને જણાવી દઈએ કે સોમવારે સાંજના કારોબારમાં સોનાએ ઇતિહાસ રચ્યો અને ભૌતિક બજારમાં પહેલીવાર 1 લાખ રૂપિયાને પાર કરી ગયો. 24 કેરેટ સોનાનો છેલ્લો ભાવ 10 ગ્રામ દીઠ 97,200 રૂપિયા નોંધાયો હતો. 3% ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને કારણે સોનાનો ભાવ વધીને 1,00,116 રૂપિયા થયો છે.

2 / 8
સત્તાવાર વેબસાઇટના ડેટા મુજબ, 22 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યે MCX પર સોનાનો ભાવ ₹97,352 પ્રતિ 10 ગ્રામ હતો. જે બાદ આજે ફરી સોનાના ભાવ આસમાને પહોચ્યાં છે.

3 / 8
નવી દિલ્હીમાં 22 એપ્રિલ 24 કેરેટ સોનાનો ભાવ 98,510 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 90,310 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.

4 / 8
ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં આજે 24 કેરેટ સોનું 98,410 રુપિયા પ્રતિ ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,210 રુપિયા પર પહોંચી ગયો છે.

5 / 8
ચાંદીની વાત કરીએ તો, ગઈકાલે 1 કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર પહોચ્યોં હતો જ્યારે આજે ચાંદીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત ₹1,01,100 થઈ છે.

6 / 8
સોનાની શુદ્ધતા ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

7 / 8
મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ ન હોવો જોઈએ અને કેરેટ જેટલું ઊંચું હશે, તેટલું શુદ્ધ સોનું હશે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">