22.4.2025

MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો

Image -  Soical media 

પંડ્યા અટક પાછળનો ઈતિહાસ મુખ્યત્વે દક્ષિણ ભારતના પ્રાચીન પાંડ્ય રાજવંશ સાથે સંકળાયેલો છે.

તે તમિલનાડુ અને આસપાસના પ્રદેશોમાં એક પ્રભાવશાળી અને ઐતિહાસિક રાજવંશ હતો.

પંડ્યાનો ઇતિહાસ અપાર ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓથી ભરેલો છે.

પંડ્યા શાસકો મુખ્યત્વે મદુરાઈ અને તેની આસપાસના પ્રદેશો પર શાસન કરતા હતા.

આ લોકોએ યુદ્ધની સાથે કલા, સાહિત્ય અને ધાર્મિક જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે.

પંડ્યા અટકનો અર્થ પંડિત, જ્ઞાની અને વિદ્વાન થાય છે.

આ પંડ્યા સરનેમ બ્રાહ્મણ સમુદાયમાં પણ લખવામાં આવે છે.

તમિલનાડુ અને આસપાસના પ્રદેશોમાં હજુ પણ ઘણા પરિવારો દ્વારા પંડ્યા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.