એડન માર્કરામ સાઉથ આફ્રિકાનો ક્રિકેટર છે

23 : April

Photo : Instagram

એડન માર્કરામ ઓલરાઉન્ડર છે

23 : April

Photo : Instagram

 તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL રમે છે

23 : April

Photo : Instagram

એડન માર્કરામની પત્નીનું નામ નિકોલ ડેનિયલ ઓ'કોનોર છે

23 : April

Photo : Instagram

 બંને એકબીજાને હાઇસ્કૂલના સમયથી ઓળખે છે

23 : April

Photo : Instagram

  એડન માર્કરામની પત્ની ખુબ સુંદર છે

23 : April

Photo : Instagram

નિકોલ ડેનિએલા ઓ'કોનોર તેના પતિ એડન માર્કરામને મેચમાં ચીયર કરતી જોવા મળે છે

23 : April

Photo : Instagram

નિકોલ ડેનિય એક બિઝનેસવુમન છે અને જ્વેલરી વેચે છે

23 : April

Photo : Instagram

આ ઉપરાંત, તે વાઇન ટેસ્ટર પણ છે

23 : April

Photo : Instagram

 તે વાઇનને ટેસ્ટ કરવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે અને તેના રિવ્યુ આપે છે 

23 : April

Photo : Instagram