AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Cooling Tips: બરોબર કુલિંગ નથી આપતુ AC ? તો તરત જ કરી લેજો આ ફેરફારો, ટેકનિશિયનની નહીં પડે જરુર

AC Tips: જો કોઈ કારણોસર, તમારા ACમાં યોગ્ય રીતે કુલિંગ ન થઈ રહ્યું હોય, તો તમારે કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. જોકે આ ફેરફારો તમે ઘરે જાતે જ કરી શકો છો, આથી ટેકનિશિયનનો ખર્ચ પણ બચી જશે.

| Updated on: Apr 22, 2025 | 2:04 PM
Share
કાળઝાળ ગરમીમાં એર કંડિશનર (AC) એકમાત્ર સહારો સાબિત થઈ રહ્યું છે. જો કોઈ કારણોસર, તમારું ACમાં યોગ્ય રીતે કુલિંગ ન થઈ રહ્યું હોય, તો તમારે કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. જોકે આ ફેરફારો તમે ઘરે જાતે જ કરી શકો છો, આથી ટેકનિશિયનનો ખર્ચ પણ બચી જશે.

1 / 7
અમે તમારા માટે ACમાં કુલિંગ કરવાની કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છે, જેના દ્વારા AC ઓછી વીજળીનો વપરાશ વધારે ઠંડક આપશે.

2 / 7
થર્મોસ્ટેટ સેટિંગ્સ ઑપ્ટિમાઇઝ કરો: AC ખૂબ ઠંડુ ન ચલાવો અને થર્મોસ્ટેટને 24°C થી 25°C ના આરામદાયક તાપમાન પર સેટ કરો. દરેક ડિગ્રીનો ઘટાડો ઉર્જા વપરાશમાં નોંધપાત્ર વધારો કરી શકે છે અને ક્યારેક AC પર વધુ ભાર મૂકે છે, જે ઠંડકને અસર કરે છે.

3 / 7
પંખાનો ઉપયોગ કરો: છત પર લગાવેલા અને પોર્ટેબલ પંખા ઠંડી હવાને ફેરવી શકે છે, જેનાથી તમને ઠંડીનો અનુભવ થાય છે. જો તમે ઈચ્છો તો, તમે ACની સાથે ધીમી ગતિએ પંખો પણ ચલાવી શકો છો, આ રીતે તમારો રૂમ ઝડપથી ઠંડો થશે.

4 / 7
એર ફિલ્ટર સાફ કરો: ભારતમાં, AC નો ઉપયોગ 6 મહિનાથી વધુ સમય માટે થાય છે અને તેના ઉપયોગને કારણે, મશીનરીમાં સ્થાપિત ફિલ્ટર ખૂબ જ ગંદા થઈ જાય છે. ગંદા એર ફિલ્ટર હવાના પ્રવાહને અવરોધે છે. જો તે ખૂબ ગંદુ થઈ જાય, તો રુમમાં જલદી ઠંડક થતી નથી આવી સ્થિતિમાં તેને જાતે પણ સાફ કરી શકો છો. તેને કપડા અથવા પાણીથી સાફ કરી શકાય છે.

5 / 7
કુલિંગ કોઇલની સફાઈ: કુલિંગ કોઇલ પર પણ ધૂળ જમા થઈ શકે છે, જેના રુમમાં ઝડપથી ઠંડક ફેલાતી નથી આથી તેને સાફ કરો. આ સાથે ACના આઉટડોર યુનિટ પણ તપાસો. જો તેની આસપાસ કોઈ અવરોધ હોય, તો તેને દૂર કરો જેથી હવાનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકે છે.

6 / 7
પાવર સપ્લાય ચેક કરો:  ACનો પાવર સપ્લાય યોગ્ય છે કે નહીં તે પણ તપાસો. ક્યારેક વોલ્ટેજની સમસ્યાને કારણે AC યોગ્ય રીતે કામ કરતું નથી.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">