કાનુની સવાલ : જો કોઈ પુત્રએ લોન લીધી હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો લોન ચૂકવવાની જવાબદારી કોની?
કાનુની સવાલ: જો કોઈ પુત્ર (અથવા કોઈપણ વ્યક્તિ) એ લોન લીધી હોય અને તે મૃત્યુ પામે તો ભારતીય કાયદામાં આ પરિસ્થિતિને દેવું વસૂલાત અને ઉત્તરાધિકાર કાયદા હેઠળ જોવામાં આવે છે. આનાથી નક્કી થાય છે કે લોનની જવાબદારી કોણ લેશે - પરિવાર, વારસદાર કે બીજું કોઈ.

1 / 6

2 / 6

3 / 6
![લેન્ડમાર્ક જજમેન્ટ્સ: Shrikant Daji Sathe vs. State Bank of India, AIR 1993 Bom 91, બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વારસદારો ફક્ત મૃતક પાસેથી વારસામાં મળેલી મિલકત માટે જ જવાબદાર રહેશે - તેનાથી વધારે નહીં. Commissioner of Income Tax v. P.K. Kurian (2005) 145 Taxman 326 (Ker.), વારસદારો મિલકત હસ્તગત ન કરે ત્યાં સુધી તેઓ કોઈપણ જવાબદારી માટે વ્યક્તિગત રીતે જવાબદાર નથી. ICICI Bank Ltd vs Prakash Kaur & Ors [2007], કોર્ટે કહ્યું કે, જો મૃતકનો કાનૂની વારસદાર લોન કરારનો ભાગ ન હોય, અને તેને મૃતકની મિલકત ન મળી હોય, તો તે વ્યક્તિ લોન માટે જવાબદાર નથી.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/04/Loan-liability-after-death.jpg)
4 / 6

5 / 6

6 / 6
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

માન્ચેસ્ટરમાં 35 વર્ષથી કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નથી, જાણો કોણે ફટકારી છે સદી

પતિને આપ્યા છૂટાછેડા, ફ્લોપ કરિયર બાદ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ છોડી દીધું બોલીવુડ.. જણાવ્યું કારણ

શું તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ 7 ઉપાયો

TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન, જુઓ Photos

આ બધું ChatGPT સાથે શેર કરશો નહીં, નહિતર...

Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી