ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રીનું નામ સારા છે 

23 : April

Photo : Instagram

સારા તેંડુલકર તેના ગ્લેમરસ સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે 

23 : April

Photo : Instagram

 સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ છે

23 : April

Photo : Instagram

સારા તેંડુલકરની નવી ફ્રેન્ડનું નામ કિટ્ટી છે, તે એક બિલાડી છે

23 : April

Photo : Instagram

સારા તેંડુલકર હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે

23 : April

Photo : Instagram

સમુદ્ર કિનાર મસ્તી કરી રહી છે સારા તેંડુલકર

Photo : Instagram

સારા તેંડુલકરને સમુદ્ર કિનારે બેસવું ખુબ પસંદ છે

Photo : Instagram

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

Photo : Instagram

તમને જણાવી દઈએ કે સારા 'વિઝિટ બ્રિસ્બેન' ની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે

Photo : Instagram

સચિનની લાડલી 27 વર્ષની છે

Photo : Instagram