AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : છેલ્લા બે દિવસમાં 5.5 ટકા ઘટયા સોનાના ભાવ, અહીં જાણો કિંમત

Gold News : MCX પર ગોલ્ડ મિનીના ભાવમાં માત્ર બે દિવસમાં મોટો ઘટાડો થયો છે, જે 5.5% છે. આજે સાંજે 7:30 સુધીમાં 2.75% નો ઘટાડો જોવા મળ્યો. જાણો કેટલે પહોંચી તેની કિંમત..

| Updated on: Apr 23, 2025 | 8:25 PM
Share
માત્ર બે દિવસમાં MCX પર Gold Miniનો ભાવ ₹99,704થી ઘટીને ₹94,340 થયો.

માત્ર બે દિવસમાં MCX પર Gold Miniનો ભાવ ₹99,704થી ઘટીને ₹94,340 થયો.

1 / 5
આ દરમ્યાન સોનામાં ₹5,364 નો ઘટાડો નોંધાયો, જે આશરે 5.5% છે.

આ દરમ્યાન સોનામાં ₹5,364 નો ઘટાડો નોંધાયો, જે આશરે 5.5% છે.

2 / 5
બુધવારે 23 એપ્રિલના રોજ સાંજે 7:30 સુધીમાં જ સોનામાં 2.75%નો તીવ્ર પડકાર જોવા મળ્યો.

બુધવારે 23 એપ્રિલના રોજ સાંજે 7:30 સુધીમાં જ સોનામાં 2.75%નો તીવ્ર પડકાર જોવા મળ્યો.

3 / 5
બજારમાં અચાનક વેચવાલી વધી હોવાને કારણે ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે.

બજારમાં અચાનક વેચવાલી વધી હોવાને કારણે ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે.

4 / 5
રોકાણકારો માટે સોનું હવે એક લાખ થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે – ખરીદી માટે સમય યોગ્ય ગણી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)

રોકાણકારો માટે સોનું હવે એક લાખ થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે – ખરીદી માટે સમય યોગ્ય ગણી શકાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">