AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રથમ ફિલ્મે અભિનેતા અને અભિનેત્રીની જિંદગી સેટ કરી દીધી, આવો છે ટેલેન્ટેડ અભિનેત્રીનો પરિવાર

પત્રલેખાએ બોલિવુડ ફિલ્મ 'સિટીલાઇટ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મથી પત્રલેખાએ ચાહકોનું દિલ જીતી લીધું હતુ. પત્રલેખાએ ફિલ્મ 'ફૂલે'માં પ્રતિક ગાંધી સાથે કામ કર્યું છે. તો આજે આપણે પત્રલેખાની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Apr 23, 2025 | 9:34 AM
Share
પત્રલેખાએ પોતાની પહેલી ફિલ્મ સિટીલાઈટ્સથી બધાનું દિલ જીતી લીધું હતુ. આ ફિલ્મમાં પત્રલેખા તેના પતિ રાજકુમાર રાવ સાથે જોવા મળી હતી.

1 / 12
પત્રલેખાએ પોતાના જોરદાર અભિનયથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું. ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો અને પરિવાર વિશે.

2 / 12
પત્રલેખાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ, તેમજ તેની સુંદર લવસ્ટોરી જાણો

3 / 12
પત્રલેખાનો જન્મ 20 ફેબ્રુઆરી 1990ના રોજ શિલોંગમાં એક બંગાળી પરિવારમાં થયો હતો, તેમના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને માતા ગૃહિણી પાપરી પોલ હતા.

4 / 12
 એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે તેમના દાદી એક કવિ હતા. તેમના બે ભાઈ-બહેનો પર્ણલેખા પોલ અને અગ્નિશ પોલ છે.

5 / 12
પત્રલેખાના પિતા ઇચ્છતા હતા કે તે તેમના પગલે ચાલે, પરંતુ તેમને એક્ટિંગમાં રસ હતો. મુંબઈમાં એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરતી વખતે, તેમણે ફિલ્મોમાં બ્રેક મેળવતા પહેલા બ્લેકબેરી અને ટાટા ડોકોમો માટે કેટલીક જાહેરાતોમાં કામ કર્યું હતુ.

6 / 12
પત્રલેખા પોલ જેને પત્રલેખા તરીકે ઓળખવામાં આવે છે, તે એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મો અને વેબસીરિઝમાં કામ કરે છે.

7 / 12
પત્રલેખા  પોલે ડ્રામા ફિલ્મ સિટીલાઈટ્સ (2014) થી અભિનયની શરૂઆત કરી હતી, જેના માટે તેમણે ફીમેલ માટે સ્ક્રીન એવોર્ડ જીત્યો હતો.

8 / 12
પત્રલેખા બોસ ડેડ/એલાઈવ (2017) સ્ટ્રીમિંગ મિનિસિરીઝમાં જોવા મળી હતી. ત્યારથી તે ફિલ્મ નાનુ કી જાનુ (2018) અને મેં હીરો બોલ રહા હુ (2021), આર યા પાર (2022) અને IC 814: ધ કંદહાર હાઇજેક (2024) માં જોવા મળી છે. પત્રલેખાએ અભિનેતા રાજકુમાર રાવ સાથે લગ્ન કર્યા છે.

9 / 12
બહુ ઓછા લોકો જાણે છે કે, પત્રલેખા એક મહાન અભિનેત્રી હોવા ઉપરાંત, એક ક્લાસિકલ ડાન્સર પણ છે. તેમણે ભરતનાટ્યમની તાલીમ લીધી છે.

10 / 12
પત્રલેખાને શ્વાન ખૂબ જ ગમે છે. પત્રલેખાના શિલોંગ ઘરમાં 8 પાલતુ શ્વાન છે. તે વર્ષોથી આ પ્રાણીઓ માટે સલામત વાતાવરણ માટે કામ કરી રહી છે. તે તેમની સાથે પરિવારની જેમ સંભાળ રાખે છે.

11 / 12
પત્રલેખા ખૂબ જ ટેલેન્ટેડ અભિનેત્રી છે. અભિનય અને ડાન્સિંગ ઉપરાંત, તે સ્પોર્ટસમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરે છે. તે સ્વિમિંગ, ઘોડેસવારીથી લઈને બાસ્કેટબોલ સુધીની બધી રમતો વિશે જાણે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">