AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : કાવ્યા મારને જેને ‘ઠુકરાવ્યો’ તે ખેલાડીએ IPLમાં તબાહી મચાવી, 6 મેચમાં 4 અડધી સદી ફટકારી

લખનૌ સુપર જાયન્ટ્સનો બેટ્સમેન એડન માર્કરમનું બેટ આ સીઝનમાં શાનદાર ચાલી રહ્યું છે. તેમણે 9 મેચની 9 ઈનિગ્સમાં 4 અડધી સદી ફટકારી છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ તેમણે શાનદાર ઈનિગ્સ રમી હતી.

| Updated on: Apr 25, 2025 | 11:16 AM
Share
આઈપીએલ 2025ની 40મી મેચમાં લખનૌ સુપર જાયન્ટસના બેટસમેન એડન માર્કરમે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી.

1 / 7
તેમણે મિચેલ માર્શની સાથે મળી 60 બોલમાં 87 રનની પાર્ટનરશીપ કરી હતી. માર્કરમે 33 બોલમાં 2 ચોગ્ગા અને 3 સિક્સની મદદથી 52 રનની ઈનિગ્સ રમી હતી.

2 / 7
આ સીઝનમાં માર્કરમ અત્યારસુધી 4 અડધી સદી ફટકારી હતી.LSG 8 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર છે.

3 / 7
2024માં માર્કરમ હૈદરાબાદની ટીમમાં હતો પરંતુ 2025માં હૈદરાબાદે તેમણે રિલીઝ કર્યો હતો.આ સીઝનમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

4 / 7
માર્કરમે અત્યારસુધી 9 મેચમાં 9 ઈનિગ્સમાં 326 રન બનાવ્યા છે.જેમાં 4 અડધી સદી પણ સામેલ છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે લખનૌની ટીમે અનેક મેચમાં જીત મેળવી છે. આ સિવાય તેની બોલિંગ પણ શાનદાર જોવા મળી રહી છે.તેમણે 9 મેચમાં 2 વિકેટ લીધી છે.

5 / 7
માર્કરમના આઈપીએલના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે અત્યારસુધી 53 મેચ રમી છે. આ મેચની 51 ઈનિગ્સમાં1321 રન બનાવ્યા છે. ગત્ત સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે એડન માર્કરમને હટાવી  પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો હતો.

6 / 7
આ સીઝનમાં ઓક્શન દરમિયાન  SRH તેમને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટસને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.

7 / 7

 આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી.લખનૌ સુપર જાયન્ટ્સના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">