અપકમિંગ થ્રિલર ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર”નું પોસ્ટર લોન્ચ કરાયું, ટુંક સમયમાં ફિલ્મ રિલીઝ થશે

અપકમિંગ ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થયું છે.વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મીન પટેલ દ્વારા દિગ્દર્શિત પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી મમતા સોની એ મુખ્ય ભૂમિકા ભજવેલ છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 12, 2024 | 3:04 PM
 છેલ્લા કેટલાક સમયથી લોકો ગુજરાતી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતી દર્શકો માટે અપકમિંગ ગુજરાતી થ્રિલર ફિલ્મ થિયેટરોમાં ધમાલ મચાવશે. આ ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થઈ ચુક્યું છે.

1 / 6
સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બૉલીવુડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદી ઈરાની અને અન્ય કલાકારો ઊમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, ભાવેશ નાયક, પ્રકાશ મંડોરા, વિપુલ જાંબુચા, નીલ જોશી, જુનિયર દિલીપકુમાર, પ્રતીક વેકરીયા અને તૃપ્તિ જાંબુચા જોવા મળશે.

2 / 6
 ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમી ત્રાજકરે આપ્યું છે અને સ્વર આપ્યા છે. ચાહકો પણ આ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે.

3 / 6
સ્ત્રી સશસ્ત્રિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ગુજરાતી ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે.

4 / 6
વિપુલ જાંબુચા, તૃપ્તિ જાંબુચા અને શિવાની ભરવાડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

5 / 6
  સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્તથાનના વિષય પરના વિષય પર બનનારી ફિલ્મના પોસ્ટરને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">