બોલિવુડની આ અભિનેત્રીનો ક્રશ છે હાર્દિક પંડ્યા, ખુલ્લેઆમ વ્યક્ત કરી પોતાની લાગણી
હાર્દિકએ જુલાઈ મહિનામાં પોતાની પૂર્વ પત્ની નતાશા સ્ટાનકોવિચથી અલગ થયો છે. હવે એક બોલિવુડ અભિનેત્રીએ તેમને ક્રશ જણાવ્યો છે. તેમણે કહ્યું કે, તે પંડ્યાને ખુબ પસંદ કરે છ. છેલ્લા 1 મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ અભિનેત્રી સાથે પંડ્યાનું નામ જોડાયું હોય.
Most Read Stories