મહેલ જેવા ઘરમાં રહે છે અંકિતા લોખંડે , કરોડોમાં કિંમત, અંદરથી આવો દેખાય છે નજારો
અંકિતા લોખંડે ટેલિવિઝનની જાણીતી અને ટોપ એક્ટ્રેસમાંથી એક છે. અંકિતા બિગ બોસના ઘરમાં પાવરફુલ ગેમ રમતી જોવા મળી હતી. એ વાત અલગ છે કે ટ્રોફી તેના ઘરે પહોંચી શકી નથી. પરંતુ અંકિતા લોખંડે અને વિકી જૈન મુંબઈમાં એક લક્ઝરી હાઉસના માલિક છે.
Most Read Stories