Intraday High : સરકારની એક જાહેરાતથી રોકેટ બન્યો આ શેર, રોકાણકારોનો ધસારો, 46 પર પહોંચ્યો શેર
આજે સોમવાર અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન આ શેરો ફોકસમાં છે. કંપનીનો શેર આજે 20 ટકાથી વધુ વધીને 46.82 રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઇએ પહોંચ્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે આ પગલાથી નિકાસને વેગ મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.
Most Read Stories