અનિલ અંબાણીનો 29 રૂપિયાનો સસ્તો પાવર શેર ખરીદવા રોકાણકારોની લૂંટ, સતત લાગી રહી છે અપર સર્કિટ, જાણો કંપની વિશે
રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપની દેવ મુક્ત થઈ છે. આ શેર ખરીદવા હવે રોકાણકારો માટે સારો મોકો છે જેથી હવે રોકાણકારો આ શેર ખરીદવા તૂટી પડ્યા છે.
Most Read Stories