અનિલ અંબાણીએ બનાવી નવી કંપની, શેર ખરીદવા પડાપડી, લોકો પાસે છે સૌથી વધારે શેરહોલ્ડિંગ
અનિલ અંબાણીની આ કંપનીના શેર રોકેટની જેમ વધી રહ્યા છે. જ્યારે આ માહિતી કોર્પોરેટ બાબતોના મંત્રાલયને જણાવી ત્યારથી અનિલ અંબાણીના આ શેર રોકેટ બન્યો છે અને રોકાણકારો ભારે ખરીદી કરી રહ્યા છે.
Most Read Stories