Business Growth : એર ઈન્ડિયાએ આ રીતે વાળ્યા રતન ટાટાના દી, ખોટ ઘટવા સાથે આવકમાં થયો વધારો
ટાટા સાથે કંપનીની ખોટ ઘટીને અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. ટાટા સન્સના નાણાકીય વર્ષ 24 ના વાર્ષિક અહેવાલ મુજબ, ટાટા જૂથના એરલાઇન બિઝનેસની ખોટ ગયા નાણાકીય વર્ષમાં રૂ. 15,414 કરોડથી ઘટીને રૂ. 6,337 કરોડ થઈ છે.
Most Read Stories