Penny Stock: 1 લાખના બનાવ્યા 44 લાખ, 4300% ઉછળ્યો આ પેની સ્ટોક, રોકાણકારો માલામાલ
છેલ્લા સાડા ચાર વર્ષમાં આ પેની સ્ટોકમાં 4300 ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો શેર 61 પૈસાથી વધીને 27 રૂપિયા થયો છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં 105 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સ્મોલકેપ કંપનીના શેર 11 માર્ચ, 2024ના રોજ રૂ. 13.37 પર હતા
Most Read Stories