AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16: નોમિનેશન ટાસ્ક મિત્રતા પર ભારે પડી, સ્પર્ધકોના સાચા રંગ સામે આવ્યા

બિગ બોસ 16માં (Bigg Boss 16) નોમિનેશન ટાસ્ક દરમિયાન ઘણા મિત્રો વચ્ચે અણબનાવ થયો હતો. જ્યાં સુમ્બુલ પહેલીવાર શાલીન સામે ઉભી જોવા મળી હતી.

Bigg Boss 16: નોમિનેશન ટાસ્ક મિત્રતા પર ભારે પડી, સ્પર્ધકોના સાચા રંગ સામે આવ્યા
નોમિનેશન ટાસ્ક મિત્રતા પર ભારે પડીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 10:40 AM
Share

બિગ બોસ 16માં દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે સ્પર્ધકોના અસલી રંગ પણ સામે આવી રહ્યા છે અહિ દોસ્તી ક્યારે દુશ્મનીમાં બદલી ગઈ છે તે કોઈ કહી શકતું નથી. ઘરના સભ્યો પોતાની મરજી સાથે તે લોકો મિત્ર અને દુશ્મન બનાવે છે કાંઈક આવો જ નજારો ગત્ત રાત્રે જોવા મળ્યો હતો. જ્યારે બિગ બોસે નોમિનેશન ટાસ્ક તમામ ઘરના પરિવારને સમજાવ્યો હતો. આ વખતે નોમિનેશન ટાસ્ક ખુબ મજેદાર હતો. આ ટાસ્કે ફ્રેન્ડ વચ્ચે તિરાડ પાડી છે.

નોમિનેશનથી બચાવવાની જવાબદારી પરિવારના સભ્યોને આપી

કંઈક એવું બન્યું કે તેના ફ્રેન્ડને નોમિનેશનથી બચાવવાની જવાબદારી પરિવારના સભ્યોને જ સોંપવામાં આવી. ટાસ્કમાં, એક મંચ પર, બિગ બોસે વૈકલ્પિક રીતે 3-3 પરિવારના સભ્યોને ઉભા કર્યા. જે બાદ ત્રણેયએ કહ્યું કે, તેઓ અન્ય બે સ્પર્ધકો કરતા શા માટે સારા છે અને તેઓએ ઘરમાં કેમ રહેવું જોઈએ. તે જ સમયે, નીચે બેઠેલા સ્પર્ધકોને બચાવવા માટે, તેઓ નજીકમાં ઉભેલા ફ્લોરિસ્ટ પાસેથી ફૂલો લેશે અને ઉપર ઉભેલા કોઈપણ સ્પર્ધકને આપશે. જેની પાસે વધુ ફૂલો હશે તેને નોમિનેશનમાંથી બચાવી લેવામાં આવશે અને જેની પાસે સૌથી ઓછા ફૂલ હશે તેને સીધો જ ઘરમાંથી બહાર કાઢવા માટે નોમિનેટ કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

શાલીન અને સુંબલ વચ્ચે ખુબ ઝગડો થયો

બિગ બોસેટીના ,સુંબુલ અને ગૌતમને એક સાથે ઉભા રાખ્યા હતા. આ દરમિયાન શાલીને ટીનાને બચાવવા માટે પોતાના તમામ ફુલો તેને આપી દીધા હતા પરંતુ સાથે ઉભેલી સુંબુલ નોમિનેટ થઈ ગઈ હતી. ટાસ્ક બાદ શાલીન અને સુંબલ વચ્ચે ખુબ ઝગડો થયો હતો. જ્યાં બંન્ન મિત્રતા વચ્ચે તિરાડ પડતી જોવા મળી હતી. બીજી બાજુ ટીના એ કહેતી જોવા મળી કે, તેનો શાલીન સાથે કોઈ સંબંધ નથી.

વાત અહિ પુરી થતી નથી શાલીન અને ટીના વચ્ચે હાલત બગડતી જોવા મળી હતી. ટીનાએ તમામ લોકોની સામે શાલીનને સાચું -ખોટું સંભળાવવાનું શરુ કર્યું હતુ. જેના પર તેમણે કહ્યું કે, હું તમને સાઈડમાં લઈ સંભળાવવા માંગુ છુ, વાત આગળ જઈ અને ટીનાએ શાલીનને ખોટો જણાવ્યો હતો.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">