આકાશ અંબાણીએ 49 કરોડ ગ્રાહકો વાળી Jio ને બનાવી દુનિયાની સૌથી મોટી કંપની, બનાવ્યો આ રેકોર્ડ
હાલમાં રિલાયન્સ Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જેનો ગ્રાહક આધાર 49 કરોડ છે. નિષ્ણાતોની વાત માનીએ તો આગામી એક વર્ષમાં રિલાયન્સ જિયોનો આઈપીઓ પણ આવવાનો છે. જે દેશનો સૌથી મોટો આઈપીઓ હોઈ શકે છે. જે બાદ રિલાયન્સ જિયોનું વેલ્યુએશન 10 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.
Most Read Stories