ઝારખંડમાં આવતીકાલે નવી સરકારના શપથગ્રહણ
ઝારખંડમાં આવતીકાલે નવી સરકારના શપથગ્રહણ

1 કરોડ મહિલાઓને બનાવી લખપતિ દીદી
1 કરોડ મહિલાઓને બનાવી લખપતિ દીદી
Budget 2024 : જાણો એજ્યુકેશન બજેટમાં કોલેજો માટે શું છે ખાસ
Budget 2024 : જાણો એજ્યુકેશન બજેટમાં કોલેજો માટે શું છે ખાસ
CM ભૂપેન્દ્ર પટેલે બજેટને નવો વેગ અને ઉર્જા આપનારુ ગણાવ્યું
CM ભૂપેન્દ્ર પટેલે બજેટને નવો વેગ અને ઉર્જા આપનારુ ગણાવ્યું
મેટ્રો રેલ-નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત
મેટ્રો રેલ-નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત
Budget Live
View more
  • 01 Feb 2024 11:25 PM (IST)

    અલ્હાબાદ હાઈકોર્ટ આવતીકાલે જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરશે

  • 01 Feb 2024 11:22 PM (IST)

    આમ આદમી પાર્ટીને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી મળી નથીઃ સૂત્રો

  • 01 Feb 2024 10:29 PM (IST)

    તલાક બાદ સાનિયા મિર્ઝાએ આપી લગ્નને લઈ સલાહ, વીડિયો થયો વાયરલ

બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારની જાહેરાત, જાણો શું કહ્યું
બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારની જાહેરાત, જાણો શું કહ્યું
Budget 2024 : માલવાહક પ્રોજેક્ટનો થશે વિકાસ, ત્રણ રેલ કોરિડોર થશે શરૂ
Budget 2024 : માલવાહક પ્રોજેક્ટનો થશે વિકાસ, ત્રણ રેલ કોરિડોર થશે શરૂ

સેક્ટર વાઈઝ Budget

Videos

View more

Photos

View more

Other news

અપ્રેઝલના સમયે કર્મચારીઓને સતાવી રહ્યો છે 'ડ્રાય પ્રમોશન'નો ડર

અપ્રેઝલના સમયે કર્મચારીઓને સતાવી રહ્યો છે 'ડ્રાય પ્રમોશન'નો ડર

મેટલ કંપનીએ 6 મહિનામાં રોકાણકારોના નાણાં બમણાં કર્યા

મેટલ કંપનીએ 6 મહિનામાં રોકાણકારોના નાણાં બમણાં કર્યા

Jio OTT Plan: Jio એ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

Jio OTT Plan: Jio એ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન

SBI Share Price:SBI એ બનાવ્યો રેકોર્ડ...

SBI Share Price:SBI એ બનાવ્યો રેકોર્ડ...

હવે પગરખાં મળશે આપણા માપના! લોકો પરહેરશે પરફેક્ટ શૂઝ

હવે પગરખાં મળશે આપણા માપના! લોકો પરહેરશે પરફેક્ટ શૂઝ

Air India માટે થશે મુશ્કેલ, IndiGo આવશે મેદાનમાં

Air India માટે થશે મુશ્કેલ, IndiGo આવશે મેદાનમાં

અદાણીની 5KW સોલાર સિસ્ટમ પર સરકાર આપી રહી છે સબસિડી

અદાણીની 5KW સોલાર સિસ્ટમ પર સરકાર આપી રહી છે સબસિડી

વર્ષ 2023-24નું વ્યાજ પીએફ ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે ?

વર્ષ 2023-24નું વ્યાજ પીએફ ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે ?

12 % તૂટ્યા કોટકના શેર ! RBIના એક્શનથી કોટકના શેર ધડામ

12 % તૂટ્યા કોટકના શેર ! RBIના એક્શનથી કોટકના શેર ધડામ

સોનાના ભાવમાં સતત ઘટાડો ! જાણો શું આ જ છે રોકાણ કરવાનો આ યોગ્ય સમય?

સોનાના ભાવમાં સતત ઘટાડો ! જાણો શું આ જ છે રોકાણ કરવાનો આ યોગ્ય સમય?

'કલ્કિ' માટે મહિન્દ્રાએ પોતાનું રિસર્ચ સેન્ટર ખોલ્યું

'કલ્કિ' માટે મહિન્દ્રાએ પોતાનું રિસર્ચ સેન્ટર ખોલ્યું

LIC પોલિસી લીધી હોય અથવા પ્લાનિંગ કરી રહ્યા હોવ... તો ચેતજો! જાણો કારણ

LIC પોલિસી લીધી હોય અથવા પ્લાનિંગ કરી રહ્યા હોવ... તો ચેતજો! જાણો કારણ

Budget 2024

સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે, તેમના રસોડાનું બજેટ બગડી ચૂક્યુ છે, લોટ, ગેસ, તેલ, પેસ્ટ, સાબુ તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. 1 ફેબ્રુારી 2024એ મોદી સરકાર પોતાનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટમાં સામાન્ય જનતા નાણાપ્રધાન પાસે અપેક્ષા રાખીને બેઠી છે કે મોંઘવારી ઓછી થઈ શકે. સામાન્ય જનતાની વાત નાણાપ્રધાન સુધી પહોંચાડવા માટે ટીવી9 ડિજિટલે એક સિરિઝ શરૂ કરી છે. જેમાં દેશના દરેક વર્ગની સમસ્યા નાણાપ્રધાનને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ એપિસોડમાં આજે અમે તમને એક ગૃહિણીનું દર્દ તેના પત્ર દ્વારા બતાવીશું. અમારો પ્રયત્ન છે કે આ પત્રો દ્વારા નાણામંત્રી સુધી વાત પહોંચી શકે.

Old vs New Tax Regime

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2023 માં New Tax Regime ને પ્રમોશન કરવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. Income Tax Slabમાં ફેરફાર કરવામાં આવ્યો છે. Basic Exemption Limitને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ ફેરફાર બાદ New Tax Regime vs Old Tax Regime માં તમારા માટે કયુ શ્રેષ્ઠ રહેશે?

બજેટ 2024થી જોડાયેલા સવાલ અને તેના જવાબ

પ્રશ્ન- આ વર્ષે બજેટ ક્યારે રજૂ થશે

જવાબ- 1 ફેબ્રુઆરી 2024એ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે

પ્રશ્ન- આ પૂર્ણ બજેટ હશે કે વચગાળાનું બજેટ

જવાબ- 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ થશે તે વચગાળાનું બજેટ હશે.

પ્રશ્ન- શું બજેટમાં મોંઘવારી રોકવા પર વાત થશે

જવાબ- સરકાર મોંઘવારીને લઈ ચિંતિત છે, તેથી બજેટમાં મોંઘવારી રોકવા પર વિચાર કરવામાં આવી શકે છે.

પ્રશ્ન- ઓટો ઈન્ડસ્ટ્રી માટે શું નાણા પ્રધાન બજેટમાં કોઈ ખાસ જાહેરાત કરશે

જવાબ- બજેટમાં ઓટો ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળી શકે છે. ખાસ કરીને ઈવીના વેચાણમાં વધારો કરવા પર જોર રહેશે.

પ્રશ્ન- શું બજેટમાં હોમ લોન પર ટેક્સમાં છૂટ મળી શકે છે?

જવાબ- આ વખતે બજેટમાં સરકાર હોમ લોન પર ટેક્સમાં છૂટની લિમિટને 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા સુધી કરી શકે છે.

પ્રશ્ન- કોને બજેટમાં પહેલીવખત સેલરી ક્લાસને ફાયદો પહોંચાડ્યો હતો

જવાબ- ઈન્દિરા ગાંધી સરકારના કાર્યકાળમાં 1974ના બજેટમાં પહેલીવખત સ્ટાન્ડર્ડ ડિડક્શનને શરૂ કરવામાં આવ્યુ.

પ્રશ્ન- બજેટ પહેલા હલવા સેરેમની કેમ મનાવવામાં આવે છે

જવાબ- દરેક શુભ કામ કર્યા પહેલા કંઈક મીઠુ (ગળ્યુ) ખાવુ જોઈએ, એટલે બજેટ જેવી મોટી ઈવેન્ટ પહેલા આ સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.

પ્રશ્ન- રેલવે બજેટને બજેટ સાથે ક્યારે મર્જ કરવામાં આવ્યું?

જવાબ- છેલ્લુ રેલવે બજેટ વર્ષ 2016માં ત્યારના રેલવે મંત્રી સુરેશ પ્રભૂએ કર્યુ હતું, ત્યારબાદ સરકારે આ પરંપરાને બંધ કરીને રેલવે બજેટને સામાન્ય બજેટની સાથે મર્જ કરી દીધુ.

પ્રશ્ન- બજેટમાં પહેલીવખત ટેક્સ સ્લેબમાં ક્યારે ફેરફાર કરવામાં આવ્યો હતો?

જવાબ- સ્વતંત્ર ભારતમાં પ્રથમ ટેક્સ સ્લેબમાં ફેરફાર 1949-50ના દાયકામાં થયો.

પ્રશ્ન- દેશની પ્રથમ ટેક્સ સિસ્ટમ કોણે બનાવી હતી

જવાબ- 1992-93 દરમિયાન ઓલ્ડ ટેક્સ રિઝિમ સિસ્ટમને નાણા પ્રધાન મનમોહન સિંહે બનાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">