Union budget 2024 : પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનાને લઈ કરી મોટી જાહેરાત, 1 કરોડ ઘરોને 300 યુનિટનો થશે ફાયદો, જુઓ Video
આજે નિર્મલા સીતારમણે એનર્જી વિભાગને પણ ખાસ ધ્યાન રાખીને બજેટમાં સૂર્યગર્વ યોજના. રુફ ટોપ સોલાર પ્લાન્ટ માટે મોટી જાહેરાત કરી છે. તેમજ નિર્મલા સીતારમણે જણાવ્યુ છે કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને સારો પ્રતિસાદ આવ્યો છે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં 1 કરોડ ઘરોને 300 યુનિટ સુધીનો ફાયદો થશે. તેમજ મફત વીજળી માટે 1 કરોડ ઘરોમાં સોલાર પેનલનો લાભ મળશે. બજેટમાં નિર્મલા સીતારમણે જણાવ્યા અનુસાર 1.82 કરોડ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. તેમજ 14 લાખથી વધારે સૂર્ય ગર્વ સોલાર માટે એપ્લિકેશ કરવામાં આવેલી છે. તેમજ આ વર્ષમાં બજેટમાં સોલાર સેટને ચાર્જ ફ્રી કરવામાં આવ્યા છે.
મહિલાઓ અને બાળકો માટે 3.2 લાખ કરોડની યોજની જાહેરાત
મહિલાઓ માટે પણ ખાસ પ્રકારના લાભ થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યુ છે. મહિલાઓ અને બાળકો માટે 3.2 લાખ કરોડની યોજની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ગ્રામિણ વિકાસ માટે 2.6 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પણ લોનની જાહેરાત કરવામાં આવી છે.500 ટોપ કંપની ઓમાં યુનાનોને ઈન્ટરશીપનો લાભ મળશે.