AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: બજેટમાં ટેક્સ પેયર્સને રિટર્ન ફાઈલ કરવામાં મળશે મોટી છૂટ, અપડેટેડ રિટર્ન ભરવાની સમયસીમા લંબાવાઈ- Photos

બજેટ 2025-26 માં અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

| Updated on: Feb 01, 2025 | 3:53 PM
Share
નાણાં મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટ 2025-26 માં આયકર (Income Tax) અધિનિયમ હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 24 મહિનાથી વધારી 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

1 / 10
અપડેટેડ રિટર્ન શું છે? અપડેટેડ રિટર્ન (Updated Return-ITR-U) એ એક ખાસ સુવિધા છે જે ટેક્સપેયર્સને પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) સુધારવા અથવા ભૂલ સુધારવા માટે આપવામાં આવે છે.

2 / 10
આ પહેલા ટેક્સપેયર્સ માત્ર 24 મહિનાની અંદર અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકતા હતા, પરંતુ હવે આ મર્યાદા 48 મહિના (4 વર્ષ) કરવામાં આવી છે.

3 / 10
 અપડેટેડ રિટર્નમાં નવો નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો?

4 / 10
 ટેક્સપેયર્સને વધુ સુવિધા આપવા માટે: કેટલાક ટેક્સપેયર્સ પોતાનું સચોટ આવકવેરા રિટર્ન સમયમર્યાદા દરમિયાન ફાઈલ કરી શકતા નથી, તેથી હવે તેમને 4 વર્ષનો વધારાનો સમય મળ્યો છે.

5 / 10
ભૂલ સુધારવા માટે વધુ સમય: જો ટેક્સપેયર્સ ભૂલથી પોતાની આવક ઓછી બતાવે છે અથવા કોઈ આવક બતાવવાનું ચૂકી જાય છે, તો હવે તેમાં સુધારો કરવાની વધુ તક મળશે.

6 / 10
ટેક્સ કલેક્શન વધારવા માટે: સરકારને ઉમેરો આવક કર એકત્ર કરવા માટે વધુ તક મળશે અને કરદાતાઓ માટે પણ દંડ કે તપાસથી બચવાની તક રહેશે.

7 / 10
નવો સમયગાળો કેવી રીતે લાગુ થશે?  પહેલા જો કોઈ કરદાતા 2023-24 માટે ITR ફાઇલ કરે અને પછી ભૂલ સુધારવા ઈચ્છે, તો તેને 2026-27 સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળતી. (24 મહિના) હવે (2025-26 બાદ) હવે આ સમયગાળો 2028-29 સુધી લંબાવાયો છે.

8 / 10
 અપડેટેડ રિટર્ન ફાઈલ કરવા માટે શા માટે મહત્વપૂર્ણ છે?  આવકમાં ભૂલ સુધારવા માટે વધુ સમય ટેક્સ બચાવવા માટે લેટેસ્ટ કાનૂની લાભો મેળવવા  ભવિષ્યમાં કોઈ તપાસ (Income Tax Notice) અથવા દંડ ટાળવા માટે તક

9 / 10
બજેટ 2025-26 માં ટેક્સપેયર્સ માટે મોટો રાહતકારક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 48 મહિના સુધી ટેક્સ રિટર્ન સુધારી શકાશે, જે ટેક્સપેયર્સ માટે સરળતા અને પારદર્શિતા લાવશે .

10 / 10

સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે.  બજેટને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો. 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">