Budget 2024 : MSME માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જાણો યોજના વિશે શું કહ્યું નાણામંત્રીએ

Budget 2024 : MSME માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જાણો યોજના વિશે શું કહ્યું નાણામંત્રીએ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 12:08 PM

Budget 2024 :  બેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે આખા વર્ષ અને તેના પછી પણ આગળ જોતા આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Budget 2024 :  બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું હતું કે આખા વર્ષ અને તેના પછી પણ આગળ જોતા આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

નાણામંત્રીએ ઉમેર્યું હતું કે 2 લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં મને આનંદ થાય છે.

MSME માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્ત્પન માટે મશીનરી અને પ્લાન્ટની ખરીદી માટે આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે.

આ યોજના અનુસાર MSME ગેરંટી સ્કીમ હેઠળ રૂપિયા 100 કરોડ સુધીની લોન ઉપલબ્ધ થશે. PSU બેન્કોએ આંતરિક આકારણી પછી MSME ને લોન આપશે. MUDRA લોન મર્યાદા રૂપિયા 10 લાખથી વધારીને રૂપિયા 20 લાખ કરવામાં આવી છે.

Published on: Jul 23, 2024 12:07 PM
g clip-path="url(#clip0_868_265)">