Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udan Scheme : આવી ગઈ છે નવી ઉડાન યોજના , તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકશો

સરકારે ઉડાન યોજનાને આગામી 10 વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે, જેમાં હેલિકોપ્ટર સેવાઓ અને સી પ્લેન સંચાલનને પણ સામેલ કરવામાં આવશે. આનાથી 1.5 કરોડ મુસાફરોને લાભ મળશે.

| Updated on: Feb 01, 2025 | 2:49 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઉડાન યોજના હેઠળ 120 નવા રુટ પર ફ્લાઈટ ઓપરેશન શરુ કરવાની પણ જાહેરાત કરી છે. નવા એરપોર્ટ અને હેલીપોર્ટનું પણ નિર્માણ થશે.

1 / 5
નવી UDAAN સ્કીમ લોન્ચ કરી છે.તમને જણાવી દઈએ કે, નવી ઉડાન સ્કીમ હેઠળ 120 નવા શહેરો જોડાશે. ઘરેલું કનેક્ટિવિટી વધારવા માટે નવી સ્કીમ સામે આવી છે. રીઝનલ કનેક્ટિવિટીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

2 / 5
ઉડાન યોજના શું છે ( ઉડે દેશ કા આમ નાગરિક) ભારત સરકારની એક મુખ્ય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય દેશના નાના શહેરો અને દૂરના વિસ્તારોને હવાઈ નેટવર્ક સાથે જોડવાનો અને હવાઈ મુસાફરીને સરળ અને સસ્તું બનાવવાનો છે.

3 / 5
UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ 1.5 કરોડ યાત્રિકોએ ઓછી કિંમત પર હવાઈ મુસાફરીનો લાભ લીધો છે. આ યોજના હેઠળ 88 એરપોર્ટ જોડાયેલા છે અને 619 હવાઈ માર્ગો કાર્યરત છે.

4 / 5
આગામી 10 વર્ષમાં આ યોજના દ્વારા 4 કરોડ મુસાફરોને કનેક્ટિવિટીનો લાભ મળશે. બિહારમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટવિકસાવવામાં આવશે.પટના એરપોર્ટની ક્ષમતા વધારવામાં આવશે અને બિથા ખાતે બ્રાઉનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે.

5 / 5

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ

પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

ઘરમાં છુપાયેલા ખૂંખાર આરોપીઓને ઠાર કરવા પોલીસનુ Live એન્કાઉન્ટર

g clip-path="url(#clip0_868_265)">