(Credit Image : instagram)

25  : November

પલાશ મુછલનો જન્મ 22 મે 1995ના રોજ થયો છે

(Credit Image : instagram)

અમન ગુપ્તાના પિતાનું નામ નીરજ ગુપ્તા છે

પિતા

(Credit Image : instagram)

અમન ગુપ્તાની માતાનું નામ જ્યોતિ કોચર ગુપ્તા છે

માતા

(Credit Image : instagram)

અમન ગુપ્તાના લગ્ન પ્રિયા ડાગર સાથે થયા છે

પત્ની

(Credit Image : instagram)

અમન ગુપ્તાને બે પુત્રીઓ છે, મિયા ગુપ્તા અને અદા ગુપ્તા

દીકરી

(Credit Image : instagram)

 અમન ગુપ્તાનો પરિવાર જુઓ

પરિવાર

(Credit Image : instagram)

અમન ગુપ્તા શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ રહી ચૂક્યો છે

જજ

(Credit Image : instagram)

અમન ગુપ્તાએ 2016માં સમીર મહેતા સાથે ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt ની સ્થાપના કરી હતી

કંપની

(Credit Image : instagram)

અમન ગુપ્તાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાંથી પૂર્ણ કર્યું

શિક્ષણ

(Credit Image : instagram)

રિપોર્ટ મુજબ અમન ગુપ્તાની કુલ સંપત્તિ 700 કરોડ હોવાનો અંદાજ છે

સંપત્તિ